Hymn No. 892 | Date: 08-Jul-1987
|
|
Text Size |
 |
 |
1987-07-08
1987-07-08
1987-07-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11881
ઝીલવા કસોટીના ઘા આકરા તારા `મા', હૈયું મારું વ્રજ સમ બનાવજે
ઝીલવા કસોટીના ઘા આકરા તારા `મા', હૈયું મારું વ્રજ સમ બનાવજે કૃપા એમાં તારી ભળશે માતા, ફૂલ સમ એ તો બની જાશે કસોટીની આદત છે તો તારી, કસોટી તો ભલે કરી નાખજે હસતા હસતા એ દેતો રહું, શક્તિ એવી ભરી આપજે મારી શક્તિથી અજાણ નથી તું, શક્તિ બહાર કરી ન નાખજે કરી પાર કસોટી તારી, આગળ ને આગળ તો વધારજે નયનોથી વહે ન આંસુ, હૈયું હિંમતથી, ભરી નાખજે વિશ્વાસે કદી ના ડગું, હૈયું મક્કમ મારું કરી નાખજે કરી કસોટી આકરી, શુદ્ધ સદા તો મને બનાવી નાખજે પાર ઉતરું ના ઉતરું મને દૂર કદી કરી ન નાખજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jilava kasotina gha akara taara `ma', haiyu maaru vraja sam banaavje
kripa ema taari bhalashe mata, phool sam e to bani jaashe
kasotini aadat che to tari, kasoti to bhale kari nakhaje
hasta hasata e deto rahum, shakti evi bhari aapje
maari shaktithi aaj na nathi tum, shakti bahaar kari na nakhaje
kari paar kasoti tari, aagal ne aagal to vadharaje
nayanothi vahe na ansu, haiyu himmatathi, bhari nakhaje
vishvase kadi na dagum, haiyu makkama maaru kari nakhaje
kari kasoti akari, shuddh saad to mane banavi nakhaje
paar utarum na utarum mane dur kadi kari na nakhaje
Explanation in English
In his customary style of conversation with Divine Mother,
He is communicating...
To bear with the blows of your tests, O Mother, please make my heart strong. If your grace is mixed together, then it will become delicate as a flower.
Giving test is a habit of yours, O Mother, you can surely test me. I will continue to perform in your test, just provide me with the strength, so I can take your test with a smile.
You are not unaware of my strength, just don’t exert me beyond my strength. Please move me forward after passing your test, just don’t make me shed tears and please fill my heart with courage.
Please make my heart so firm that I never waver in my faith. After testing me with a gruelling test, please make me pure forever.
Whether I pass or fail in your test, please don’t ever keep me away from you ever.
In this prayer bhajan, Kaka (Satguru Devendra Ghia) is praying for strength, courage, faith and proximity to deal with challenges thrown by Divine Mother in the spiritual quest . He is praying on behalf of all of us.
|