BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 894 | Date: 09-Jul-1987
   Text Size Increase Font Decrease Font

નમસ્તે નમસ્તે સદા વત્સલે ઓ માત મારી

  No Audio

Namaste Namaste Sada Vatsale O Maat Mari

મા, ભગવાન (Almighty Mother, God)


1987-07-09 1987-07-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11883 નમસ્તે નમસ્તે સદા વત્સલે ઓ માત મારી નમસ્તે નમસ્તે સદા વત્સલે ઓ માત મારી
નમસ્તે નમસ્તે સદા મંગળમયી `મા' મંગળકારી
નમસ્તે નમસ્તે સદા રક્ષણકર્તા `મા' રક્ષણકારી
નમસ્તે નમસ્તે સદા પ્રેમમયી `મા' પ્રેમધારી
નમસ્તે નમસ્તે સદા દયામયી `મા' પરમ દયાળી
નમસ્તે નમસ્તે સદા પાલનકર્તા `મા' પાલનકારી
નમસ્તે નમસ્તે સદા કરુણામયી `મા' કરુણાકારી
નમસ્તે નમસ્તે સદા સર્વવ્યાપક `મા' સર્વવ્યાપનારી
નમસ્તે નમસ્તે સદા રૌદ્રરૂપા `મા' રૌદ્રકારી
નમસ્તે નમસ્તે સદા હૃદયસ્થ `મા' અંતર્યામી
Gujarati Bhajan no. 894 by Satguru Devendra Ghia - Kaka
નમસ્તે નમસ્તે સદા વત્સલે ઓ માત મારી
નમસ્તે નમસ્તે સદા મંગળમયી `મા' મંગળકારી
નમસ્તે નમસ્તે સદા રક્ષણકર્તા `મા' રક્ષણકારી
નમસ્તે નમસ્તે સદા પ્રેમમયી `મા' પ્રેમધારી
નમસ્તે નમસ્તે સદા દયામયી `મા' પરમ દયાળી
નમસ્તે નમસ્તે સદા પાલનકર્તા `મા' પાલનકારી
નમસ્તે નમસ્તે સદા કરુણામયી `મા' કરુણાકારી
નમસ્તે નમસ્તે સદા સર્વવ્યાપક `મા' સર્વવ્યાપનારી
નમસ્તે નમસ્તે સદા રૌદ્રરૂપા `મા' રૌદ્રકારી
નમસ્તે નમસ્તે સદા હૃદયસ્થ `મા' અંતર્યામી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
namaste namaste saad vatsale o maat maari
namaste namaste saad mangalamayi 'maa' mangalakari
namaste namaste saad rakshanakarta 'maa' rakshanakari
namaste namaste saad premamayi 'maa' premadhari
namaste namaste saad dayamayi 'maa' parama dayali
namaste namaste saad palanakarta 'maa' palanakari
namaste namaste saad karunamayi 'maa' karunakari
namaste namaste saad sarvavyapaka 'maa' sarvavyapanari
namaste namaste saad raudrarupa 'maa' raudrakari
namaste namaste saad hridayastha 'maa' antaryami

Explanation in English
He is communicating...
Greetings to my belovedly affectionate mother
Greetings to my ever auspicious mother
Greetings to my ever protective mother
Greetings to my ever loving mother
Greetings to my guardian mother
Greetings to my ever sympathetic mother
Greetings to my omnipresent mother
Greetings to my sometimes fierce mother
Greetings to my omniscient mother, who is always residing in my heart.
Kaka’s bhajans are his offering of love for Divine Mother. His love and respect for Divine Mother is emoted in each and every line of this bhajan.

First...891892893894895...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall