Hymn No. 896 | Date: 11-Jul-1987
|
|
Text Size |
 |
 |
1987-07-11
1987-07-11
1987-07-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11885
જગદંબા, જગદંબા, જગદંબા રે (2)
જગદંબા, જગદંબા, જગદંબા રે (2) પાવનકારી છે એક નામ તો તારું - જગદંબા... કલ્યાણકારી છે એક નામ તો તારું - જગદંબા... રક્ષણકારી છે એક નામ તો તારું - જગદંબા... લાગે સદાયે એ તો બહુ પ્યારું - જગદંબા... અંધકારે અજવાળું છે એ પાથરનારું - જગદંબા... હૈયે સદાયે છે એ તો શાંતિ દેનારું - જગદંબા... દુઃખ દર્દને છે એ સદા હટાવનારું - જગદંબા... લાગે સદાયે એ તો બહુ પ્યારું - જગદંબા... મોહ, માયાને છે એ તો બાળનારું - જગદંબા... ડૂબતી નૈયાને છે સદા તારનારું - જગદંબા... કામક્રોધને છે તો સમાવનારું - જગદંબા... લાગે સદાયે એ તો બહુ પ્યારું - જગદંબા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jagadamba, jagadamba, jagadamba re (2)
pavanakari che ek naam to taaru - jagadamba...
kalyanakari che ek naam to taaru - jagadamba...
rakshanakari che ek naam to taaru - jagadamba...
laage sadaaye e to bahu pyarum - jagadamba...
andhakare ajavalum che e patharanarum - jagadamba...
haiye sadaaye che e to shanti denarum - jagadamba...
dukh dardane che e saad hatavanarum - jagadamba...
laage sadaaye e to bahu pyarum - jagadamba...
moha, maya ne che e to balanarum - jagadamba...
dubati naiyane che saad taranarum - jagadamba...
kamakrodhane che to samavanarum - jagadamba...
laage sadaaye e to bahu pyarum - jagadamba...
Explanation in English
He is saying...
O Jagdamba (Divine Mother), O Jagdamba, O Jagdamba (Divine Mother).
Your name is so auspicious, O Jagdamba.
Prosperity is attained just by the mention of your name, O Jagdamba
One gets protected just by chanting your name, O Jagdamba.
Your name is always so dear to us, O Jagdamba.
Darkness disappears and brightness is illuminated just by taking your name, O Jagdamba.
Reciting your name gives calmness and peace, O Jagdamba.
Taking your name erases all the sadness and pain, O Jagdamba.
Your name is always so dear to us, O Jagdamba.
It burns all the attractions and illusions from our life, O Jagdamba.
Just by taking you name our sinking boat reaches safely to the shores (problems are solved), O Jagdamba.
It subsides all the anger and lust, O Jagdamba.
Your name is always so dear to us, O Jagdamba.
|
|