Hymn No. 900 | Date: 13-Jul-1987
|
|
Text Size |
 |
 |
1987-07-13
1987-07-13
1987-07-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11889
હૈયે ગઈ છે તું તો સમાઈ, ચિત્તમાં ગઈ છે તું છવાઈ
હૈયે ગઈ છે તું તો સમાઈ, ચિત્તમાં ગઈ છે તું છવાઈ અર્પણ કરું તને તો શું હું માડી, રહ્યું નથી પાસે મારું કંઈ તો માડી શ્વાસે શ્વાસ તારા નામે લેવાયે, સ્મરણે તો તારા રોમેરોમ રણકે સાન ભાન તો ગયું છે ભુલાઈ, સ્મરણે ગઈ છે જ્યાં તું છવાઈ નથી થાતી સહન હવે તો જુદાઈ, જુદાઈ પણ ગઈ છે તો ભુલાઈ સુખ દુઃખ તો સ્પર્શે હવે ન કાંઈ, ચિંતા તો ગઈ છે વિસરાઈ તેજ તારું તો રહ્યું છે પથરાઈ, હૈયે ગઈ છે જ્યાં તું છવાઈ કામ ક્રોધ, યાદ ન આવે કાંઈ, ચિત્તમાં ગઈ છે જ્યાં તું છવાઈ હતું મારું શું, રહ્યું છે મારું તો શું, કરું અર્પણ શું તુજને, ના સમજાય પ્રેમે તો તારા, હૈયું રહ્યું છે ભીંજાઈ, ભાવમાં ડૂબ્યા તારા જો માડી ભેદો બધા ગયા છે ભુલાઈ, મૂર્તિ તારી સદા આંખ સામે દેખાય
https://www.youtube.com/watch?v=iZJbdjFZuHg
Satguru Shri Devendra Ghia (Kaka)
હૈયે ગઈ છે તું તો સમાઈ, ચિત્તમાં ગઈ છે તું છવાઈ અર્પણ કરું તને તો શું હું માડી, રહ્યું નથી પાસે મારું કંઈ તો માડી શ્વાસે શ્વાસ તારા નામે લેવાયે, સ્મરણે તો તારા રોમેરોમ રણકે સાન ભાન તો ગયું છે ભુલાઈ, સ્મરણે ગઈ છે જ્યાં તું છવાઈ નથી થાતી સહન હવે તો જુદાઈ, જુદાઈ પણ ગઈ છે તો ભુલાઈ સુખ દુઃખ તો સ્પર્શે હવે ન કાંઈ, ચિંતા તો ગઈ છે વિસરાઈ તેજ તારું તો રહ્યું છે પથરાઈ, હૈયે ગઈ છે જ્યાં તું છવાઈ કામ ક્રોધ, યાદ ન આવે કાંઈ, ચિત્તમાં ગઈ છે જ્યાં તું છવાઈ હતું મારું શું, રહ્યું છે મારું તો શું, કરું અર્પણ શું તુજને, ના સમજાય પ્રેમે તો તારા, હૈયું રહ્યું છે ભીંજાઈ, ભાવમાં ડૂબ્યા તારા જો માડી ભેદો બધા ગયા છે ભુલાઈ, મૂર્તિ તારી સદા આંખ સામે દેખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiye gai che tu to samai, chitt maa gai che tu chhavai
arpan karu taane to shu hu maadi, rahyu nathi paase maaru kai to maadi
shvase shvas taara naame levaye, smarane to taara romeroma ranake
sana bhaan to gayu che bhulai, smarane gai che jya tu chhavai
nathi thati sahan have to judai, judai pan gai che to bhulai
sukh dukh to sparshe have na kami, chinta to gai che visaraai
tej taaru to rahyu che patharai, haiye gai che jya tu chhavai
kaam krodha, yaad na aave kami, chitt maa gai che jya tu chhavai
hatu maaru shum, rahyu che maaru to shum, karu arpan shu tujane, na samjaay
preme to tara, haiyu rahyu che bhinjai, bhaav maa dubya taara jo maadi
bhedo badha gaya che bhulai, murti taari saad aankh same dekhaay
Explanation in English
In his customary style of conversation with Divine Mother,
He is communicating...
You have become part of my heart, and you are influencing my conscience.
What do I offer you, O Mother, there is nothing left with me, which is mine.
In every breath, I chant your name, and my every cell is energised by chanting your name.
I have lost my senses, as only you are in my remembrance. I can’t bear this separation anymore, now I don’t even feel the separation.
I am not affected by any happiness or grief, I have forgotten about all my worries. Your radiance is spreading all over me, and only you are there in my heart.
I do not recollect desires or anger anymore, only you are there in my consciousness.
What was ever mine or what is even left of mine, what do I offer you, I cannot understand.
My heart is drenched with your love, and my heart is immersed in devotion for you, O Mother.
All the differences are forgotten, only your idol is seen in front of my eyes.
Kaka’s complete state of surrender, devotion and emotion for Divine Mother is expressed in this bhajan. This hymn is a bhajan of bliss. Chanting Divine Mother ‘s Name is the key to enlightenment, nirvana, bliss and freedom.
હૈયે ગઈ છે તું તો સમાઈ, ચિત્તમાં ગઈ છે તું છવાઈહૈયે ગઈ છે તું તો સમાઈ, ચિત્તમાં ગઈ છે તું છવાઈ અર્પણ કરું તને તો શું હું માડી, રહ્યું નથી પાસે મારું કંઈ તો માડી શ્વાસે શ્વાસ તારા નામે લેવાયે, સ્મરણે તો તારા રોમેરોમ રણકે સાન ભાન તો ગયું છે ભુલાઈ, સ્મરણે ગઈ છે જ્યાં તું છવાઈ નથી થાતી સહન હવે તો જુદાઈ, જુદાઈ પણ ગઈ છે તો ભુલાઈ સુખ દુઃખ તો સ્પર્શે હવે ન કાંઈ, ચિંતા તો ગઈ છે વિસરાઈ તેજ તારું તો રહ્યું છે પથરાઈ, હૈયે ગઈ છે જ્યાં તું છવાઈ કામ ક્રોધ, યાદ ન આવે કાંઈ, ચિત્તમાં ગઈ છે જ્યાં તું છવાઈ હતું મારું શું, રહ્યું છે મારું તો શું, કરું અર્પણ શું તુજને, ના સમજાય પ્રેમે તો તારા, હૈયું રહ્યું છે ભીંજાઈ, ભાવમાં ડૂબ્યા તારા જો માડી ભેદો બધા ગયા છે ભુલાઈ, મૂર્તિ તારી સદા આંખ સામે દેખાય1987-07-13https://i.ytimg.com/vi/iZJbdjFZuHg/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=iZJbdjFZuHg
|