1987-07-18
1987-07-18
1987-07-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11893
સાગરના બુંદેબુદં બને જો મુખ, ગુણલા તારા પૂરા ના ગવાય
સાગરના બુંદેબુદં બને જો મુખ, ગુણલા તારા પૂરા ના ગવાય
કણેકણ રેતીના બને જો મુખ, તોય ગુણલા તારા અધૂરા ગવાય
વેદપુરાણો થાકે ગાતાં મહિમા તારો, ઓ મહિમાવંતી માત
સહસ્ત્રમુખે તો શેષ થાકે, ગાતા તારો મહિમા તો માત
સૃષ્ટિનું સર્જન થાતા, કીધા માનવ પર તેં તો અગણિત ઉપકાર
માનવ તો ફેડી ના શકે, છે એવા તારા તો અગણિત ઉપકાર
શક્તિનો તો તું છે મહાસાગર, એક બુંદથી થાયે માનવનો બેડો પાર
લખ્યો-અણલખ્યો કંઈક મહિમા છે તારો, મહિમા તણો નહિ પાર
અગણિત તારા પણ ગણી શકાશે, ગુણ તારા ના ગણી શકાય
ગુણે-ગુણે નમન કરું તને `મા’, તો યુગો યુગો વીતી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sāgaranā buṁdēbudaṁ banē jō mukha, guṇalā tārā pūrā nā gavāya
kaṇēkaṇa rētīnā banē jō mukha, tōya guṇalā tārā adhūrā gavāya
vēdapurāṇō thākē gātāṁ mahimā tārō, ō mahimāvaṁtī māta
sahastramukhē tō śēṣa thākē, gātā tārō mahimā tō māta
sr̥ṣṭinuṁ sarjana thātā, kīdhā mānava para tēṁ tō agaṇita upakāra
mānava tō phēḍī nā śakē, chē ēvā tārā tō agaṇita upakāra
śaktinō tō tuṁ chē mahāsāgara, ēka buṁdathī thāyē mānavanō bēḍō pāra
lakhyō-aṇalakhyō kaṁīka mahimā chē tārō, mahimā taṇō nahi pāra
agaṇita tārā paṇa gaṇī śakāśē, guṇa tārā nā gaṇī śakāya
guṇē-guṇē namana karuṁ tanē `mā', tō yugō yugō vītī jāya
English Explanation |
|
In this Gujarati bhajan, Kaka is singing praises in the glory of Divine Mother.
He is praising...
If every drop of an ocean had a voice, then also, praises of your virtues can not be sung enough.
If every particle of sand had a voice, then also praises of your virtues can only be sung incomplete.
Scriptures also do not get any rest singing praises of your glory, O Glorious Divine Mother.
Even with so many heads, Sheshnaag (multi headed serpent) can not sing enough praises of your glory, O Mother.
After creation of this universe, you have done innumerable favours on the humankind.
Human beings can not repay, such are your countless blessings, O Mother.
You are an ocean of power and energy, with one drop of your power, a man can achieve all the glory.
Written or unwritten, such is your glory, there is no end to your glory.
Uncountable stars can still be counted, but your virtues are countless.
If I bow down to your every virtue, O Mother, then my many lives will pass.
Kaka’s devotion and love for Divine Mother is so inherent that his expression and vivid imagination for virtues of Divine Mother is enchanting.
|