Hymn No. 906 | Date: 19-Jul-1987
|
|
Text Size |
 |
 |
નીકળ્યું તીર તારા પ્રેમનું તો `મા', ના સમજાયું, હૈયું મારું વીંધાઈ ગયું
Nikalyu Tir Tara Prem Nu To ' Maa ', Na Samjaayu, Haiyu Maru Vindhay Gayu
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1987-07-19
1987-07-19
1987-07-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11895
નીકળ્યું તીર તારા પ્રેમનું તો `મા', ના સમજાયું, હૈયું મારું વીંધાઈ ગયું
નીકળ્યું તીર તારા પ્રેમનું તો `મા', ના સમજાયું, હૈયું મારું વીંધાઈ ગયું નજરમાં આવી વસી છે એવી તું, હૈયું તો હવે તારું થઈ ગયું દૃષ્ટિના ભેદભાવ મીટતા ગયા, હૈયામાં તારું સ્થાન સ્થિર થઈ ગયું મલકતું મુખડું જોઈને તારું માડી, મન પ્રફુલ્લિત તો થઈ ગયું ધીરે ધીરે ઐક્ય સ્થપાતા તારી સાથે, અહં તો ઓગળતું ગયું વિરહની આગ સહન ના થાતા, નયનો આંસુ તો વહાવી ગયું વિશાળ હૈયાની છે તું તો માડી, હૈયું વિશાળ મારું બનતું ગયું પડના પડ તો ચિરાતાં ગયા, તુજથી અંતર તો ઘટતું ગયું અમર તો તું છે માડી, તુજ સાથે અનુસંધાન તો થઈ ગયું મરણનો ભય ગયો ટળી, મન તુજમાં તો જ્યાં ભળી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nikalyum teer taara premanum to `ma', na samajayum, haiyu maaru vindhai gayu
najar maa aavi vasi che evi tum, haiyu to have taaru thai gayu
drishtina bhedabhava mitata gaya, haiya maa taaru sthana sthir thai gayu
malakatum mukhadu joi ne taaru maadi, mann praphullita to thai gayu
dhire dhire aikya sthapata taari sathe, aham to ogalatum gayu
virahani aag sahan na thata, nayano aasu to vahavi gayu
vishala haiyani che tu to maadi, haiyu vishala maaru banatum gayu
padana pad to chiratam gaya, tujathi antar to ghatatu gayu
amara to tu che maadi, tujh saathe anusandhana to thai gayu
maranano bhaya gayo tali, mann tujh maa to jya bhali gayu
Explanation in English
In his customary style of conversation with Divine Mother,
He is communicating...
Once an arrow of your love is released, though I could not understand, but it straight pierced my heart.
You have settled in my vision in such a way that my heart has become only yours.
All the differences have disappeared from my vision, I see only you in my vision and heart.
Looking at your mysteriously smiling face, my heart has become blissful.
Slowly, slowly, becoming one with you has melted my ego completely.
Not able to bear the suffering of this separation, my eyes are filled with tears.
You have a generous heart, O Mother, I am also becoming big hearted.
All the layers are unfolding and distance between you and I is reducing.
You are immortal, O Mother, I have amalgamated with you. The fear of death has disappeared, as my mind is merged with you.
Kaka (Satguru Devendra Ghia) is explaining that when one gets integrated with Divine, then individual existence ceased to exist. There is no sense of ego left, there is no ‘I’ in the picture. In everyone and everything, only Divine is visualised and all the layers of hypocrisy is removed. The separation between Divine and self is zeroed and there is no distance left to conquer. There is no death, since Soul is also immortal and merged in Supreme Soul.
|