Hymn No. 912 | Date: 22-Jul-1987
|
|
Text Size |
 |
 |
1987-07-22
1987-07-22
1987-07-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11901
શ્વાસેશ્વાસના લેખા તો લેવાશે, લખાવી આવ્યો શ્વાસ તો તું તારા
શ્વાસેશ્વાસના લેખા તો લેવાશે, લખાવી આવ્યો શ્વાસ તો તું તારા કરજે સમજીને ઉપયોગ તો એના, વધારો ના થાશે કદી તો એમાં કરશે જ્યાં ક્રોધ તો તું, ચાલશે ઉતાવળે શ્વાસ તો તારા ઘટાડો થાશે જલ્દી એમાં, બનશે એ તો ખોટના સોદા કામમાં ડૂબી ઉત્તેજિત થાતા, ચાલશે ઉતાવળે શ્વાસ તો તારા ભાન સામે જાશે તું તો ભૂલી, બનશે એ તો ખોટના સોદા વૈર તો ભભૂકી ઊઠશે જ્યાં, શ્વાસ પર ના રહેશે કાબૂ તારા વિવેક પણ તારો જાશે ડૂબી, બનશે એ તો ખોટના સોદા ઇર્ષ્યાની આગ હૈયે જાશે વ્યાપી, ઉતાવળે લેવાશે શ્વાસ તારા પગ નીચે પણ ધરતી જાશે ધ્રુજી, બનશે એ તો ખોટના સોદા છોડી ચિંતા તારા શ્વાસની, વહેશે હૈયે જ્યાં પ્રેમની ધારા બનશે શ્વાસ તો તારા ધીમા, બનશે એ તો તારા વાંકા સોદા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shvaseshvasana lekha to levashe, lakhavi aavyo shvas to tu taara
karje samajine upayog to ena, vadharo na thashe kadi to ema
karshe jya krodh to tum, chalashe utavale shvas to taara
ghatado thashe jaldi emam, banshe e to khotana soda
kamamam dubi uttejita thata, chalashe utavale shvas to taara
bhaan same jaashe tu to bhuli, banshe e to khotana soda
vair to bhabhuki uthashe jyam, shvas paar na raheshe kabu taara
vivek pan taaro jaashe dubi, banshe e to khotana soda
irshyani aag haiye jaashe vyapi, utavale levashe shvas taara
pag niche pan dharati jaashe dhruji, banshe e to khotana soda
chhodi chinta taara shvasani, vaheshe haiye jya premani dhara
banshe shvas to taara dhima, banshe e to taara vanka soda
Explanation in English
He is saying...
Account of every breath will be taken, you have finite number of breaths, please utilise your breaths wisely, there will be no increment in number of breaths.
As you get angry, your heartbeat will rise, your breaths will deplete faster, that will be a trade of loss.
Drowned in lust, and in excitement, your heartbeat will get faster, and you will lose senses, that will be a trade of loss.
When feelings for revenge erupts in the heart, you will lose all the control on your heartbeats, you will also lose your humbleness, that will be a trade of loss.
When fire of jealousy spreads through your heart, your heartbeat will rise, the ground below your feet will also shake, that will be a trade of loss.
Leaving the worries about your breaths, when stream of love will flow in your heart, the heartbeat will slow down, that will be the trade of benefit.
Kaka (Satguru Devendra Ghia) is inspiring us to lead a life with peace and filled with love. Anger, worrying, jealousy, revenge are such emotions that rob us of our inner calling of our souls.
|