Hymn No. 915 | Date: 23-Jul-1987
|
|
Text Size |
 |
 |
1987-07-23
1987-07-23
1987-07-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11904
મળ્યું જીવનમાં દુઃખ તો જે જે, સુખ એને તો ગણ્યું
મળ્યું જીવનમાં દુઃખ તો જે જે, સુખ એને તો ગણ્યું કર્તા તારી નજરમાં, આ બધું કેમ ના વસી રે ગયું ધરી હૈયે હિંમત, કર્યો જીવનમાં તો મુસીબતોનો મુકાબલો ખંખેરી હૈયેથી, મળી જીવનમાં જે નિરાશા, શું એ તું ભૂલી ગયો કીધા યત્નો પામવા તો તને, ભૂલો ભલે કરતો ગયો માયામાં તો ભટકતો રહ્યો, મનડાંથી બધે ફરતો રહ્યો ના ચોખ્ખો છું હૈયાથી, ના કરું દાવો તો ચોખ્ખાઈનો છે નામ તારું તો પાવનકારી, વિશ્વાસ હૈયે તો ધરતો રહ્યો કીધા યત્નો ઘણા સુધરવા, સદા નિષ્ફળતાને વર્યો સફળતા તો છે તારે હાથ, ધીરે ધીરે એ સમજતો થયો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
malyu jivanamam dukh to je je, sukh ene to ganyum
karta taari najaramam, a badhu kem na vasi re gayu
dhari haiye himmata, karyo jivanamam to musibato no mukabalo
khankheri haiyethi, mali jivanamam je nirasha, shu e tu bhuli gayo
kidha yatno paamva to tane, bhulo bhale karto gayo
maya maa to bhatakato rahyo, manadanthi badhe pharato rahyo
na chokhkho chu haiyathi, na karu davo to chokhkhaino
che naam taaru to pavanakari, vishvas haiye to dharato rahyo
kidha yatno ghana sudharava, saad nishphalatane varyo
saphalata to che taare hatha, dhire dhire e samajato thayo
Explanation in English
In this beautiful bhajan of self realization, he is contemplating many things. In usual style of conversation with Divine Mother,
He is communicating...
Whatever unhappiness I received in life, I have taken that as happiness.
O Doer of everything, how did you not see that ?
I have accepted and faced the challenges in life with courage, I have shaken away all the disappointments of life. Have you forgotten all that ?
Made many efforts to attain you, even though, I kept on making many mistakes, and kept on wandering in illusion, and in my mind.
I am not pure in my heart, and I am not claiming to be one. Your name is auspicious, that faith I held in my heart. Made many efforts to improve, but remained unsuccessful.
Success lies in your hand, slowly, slowly I understood the same.
Kaka (Satguru Devendra Ghia) is introspecting that even if we have correct approach and correct attitude in life, but if we cannot detach ourselves from this worldly matters and have purity in heart and complete faith in Divine, our efforts will never be acknowledged. Success of our spiritual growth lies only in the hands of Divine. Without Divine Grace, spiritual endeavour is not possible.
|