Hymn No. 919 | Date: 27-Jul-1987
|
|
Text Size |
 |
 |
1987-07-27
1987-07-27
1987-07-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11908
ના કોઈ વાંક કે ગુનો તારો માડી, વેઠે છે તું તો જુદાઈ
ના કોઈ વાંક કે ગુનો તારો માડી, વેઠે છે તું તો જુદાઈ બાળ તો તારા, કરે કર્મો તો સદા વગર વિચારી દીધી છે તેં તો બુદ્ધિ અનોખી, મૂકી સીમિત શક્તિ તારી કીધો ઊલટો ઉપયોગ એનો, રહ્યો એ તો તુજથી ભાગી અહંમે અહંમે અટવાઈ, ખુદ સવાયો તુજથી રહ્યો છે માની નિરાશાની આગમાં સપડાઈ, બને હતાશ તો ભારી પૂર્ણતાની બક્ષિસ દીધી છે તારી, અપૂર્ણ રહ્યો છે માની અસંતોષે, અસંતોષે ભટકી રહ્યો, ખોઈ શાંતિ હૈયાની છે પારસમણિ તું તો માતા, ધૂળને ભી દે તું તો તારી આ બાળ આજે રહ્યો છે અટવાઈ, દેજે તું એને તો ઉગારી
Satguru Shri Devendra Ghia (Kaka)
ના કોઈ વાંક કે ગુનો તારો માડી, વેઠે છે તું તો જુદાઈ બાળ તો તારા, કરે કર્મો તો સદા વગર વિચારી દીધી છે તેં તો બુદ્ધિ અનોખી, મૂકી સીમિત શક્તિ તારી કીધો ઊલટો ઉપયોગ એનો, રહ્યો એ તો તુજથી ભાગી અહંમે અહંમે અટવાઈ, ખુદ સવાયો તુજથી રહ્યો છે માની નિરાશાની આગમાં સપડાઈ, બને હતાશ તો ભારી પૂર્ણતાની બક્ષિસ દીધી છે તારી, અપૂર્ણ રહ્યો છે માની અસંતોષે, અસંતોષે ભટકી રહ્યો, ખોઈ શાંતિ હૈયાની છે પારસમણિ તું તો માતા, ધૂળને ભી દે તું તો તારી આ બાળ આજે રહ્યો છે અટવાઈ, દેજે તું એને તો ઉગારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na koi vanka ke guno taaro maadi, vethe che tu to judai
baal to tara, kare karmo to saad vagar vichaari
didhi che te to buddhi anokhi, muki simita shakti taari
kidho ulato upayog eno, rahyo e to tujathi bhagi
ahamme ahamme atavai, khuda savayo tujathi rahyo che maani
nirashani agamam sapadai, bane hataash to bhari
purnatani bakshisa didhi che tari, apurna rahyo che maani
asantoshe, asantoshe bhataki rahyo, khoi shanti haiyani
che parasamani tu to mata, dhulane bhi de tu to taari
a baal aaje rahyo che atavai, deje tu ene to ugaari
Explanation in English
In his customary style of conversation with Divine Mother,
He is communicating,
O Mother, without any fault of yours, you are bearing separation, because of your child’s thoughtless deeds.
You have given unique intelligence to him, and provided with energy of yours. The child has used both wrongly and has created distance from you even more.
Stuck in ego and arrogance, he has put himself on a pedestal higher than you, O Mother.
Now, stuck in burning flame of disappointments, he has become disheartened.
You have blessed him with completeness, but he is feeling incomplete. He has been wandering around in disappointments and more disappointments. And, all the peace in heart is vanished.
O Mother, you are a Gem of Purity, you can even save the dust,
This child of yours is stuck today, please rescue him.
Kaka (Satguru Devendra Ghia) is explaining that first we walk far away from Divine Mother by our thoughtless acts, on top of that, we wander aimlessly in our arrogance and create even more distance from Divine. Finally, meeting with all the disappointments, the realization dawns upon us that nothing is possible without Divine Grace. Our existence, our energy, our intelligence is all because of blessings from Divine, which we need to use wisely and walk towards Divine. Our thoughts and actions should channelise towards Divine.
|