Hymn No. 923 | Date: 31-Jul-1987
|
|
Text Size |
 |
 |
1987-07-31
1987-07-31
1987-07-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11912
કૃષ્ણ બની તેં માખણ ચોર્યું, આજ તો મારું ચિત્તડું ચોર
કૃષ્ણ બની તેં માખણ ચોર્યું, આજ તો મારું ચિત્તડું ચોર રામ બની તેં બોર તો ખાધા, આજ તો મારું ભોજન લો પ્રહલાદ કાજે સ્તંભ તેં તોડયો, આજ તો મારી બેડી તોડો ભક્ત નરસૈયાને રાસ દેખાડયો, આજે તો મુજને દર્શન દો દ્રૌપદી કાજે ચીર તો પૂર્યા, આજ મારા મનના ચીર તો જોડ બલિને તો તેં ચરણે સ્થાપ્યો, આજ મને તો હૈયે લો રામકૃષ્ણ કાજે મૂર્તિમાં શ્વાસ લીધા, આજ મુજ હૈયે વિશ્વાસ ભરો ચંડીદાસ સાથે તો વાતો કરતી, આજ મુજ હૈયાનું દુઃખ હરો ચાકરી નથી કરાવવી તારી પાસે, ચાકરી મારી તો સ્વીકારો સાથ તો સદા દે છે માડી, સાથ તો સદા મને દેજો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
krishna bani te makhana choryum, aaj to maaru chittadum chor
ram bani te bora to khadha, aaj to maaru bhojan lo
prahalada kaaje stambha te todayo, aaj to maari bedi todo
bhakt narasaiyane raas dekhadayo, aaje to mujh ne darshan do
draupadi kaaje chira to purya, aaj maara mann na chira to joda
baline to te charane sthapyo, aaj mane to haiye lo
ramakrishna kaaje murtimam shvas lidha, aaj mujh haiye vishvas bharo
chandidasa saathe to vato karati, aaj mujh haiyanum dukh haro
chakari nathi karavavi taari pase, chakari maari to svikaro
saath to saad de che maadi, saath to saad mane dejo
Explanation in English
In this Gujarati devotional prayer bhajan,
He is communicating and praying...
As Krisha, you stole butter, today, please steal my heart from me.
As Ram, you ate berries, today, please, eat my food offerings.
You broke the pillar for Prahalad, today, please break my chains of bondage.
You showed Raas (dance with the sticks) to devotee Narsainya, today, please show me your vision.
You wrapped clothes around Draupadi, today, please stitch my heart together.
You gave place to Bali in your feet, today, please give me place in your heart.
You filled breath in your idol for Ramkrishna, today, please fill faith in my heart.
You talked with Chandidas, today, please take away my grief from my heart.
I don’t want you to serve me, please accept my service at least.
Please be with me always, O Mother, please be with me always.
|