BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 924 | Date: 01-Aug-1987
   Text Size Increase Font Decrease Font

પરિચય તારો પૂરો તને થયો નથી, પ્રભુનો પરિચય ક્યાંથી થશે

  No Audio

Parichay Taro Puro Tane Thayo Nathi, Prabhu No Parichay Kyathi Thashe

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1987-08-01 1987-08-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11913 પરિચય તારો પૂરો તને થયો નથી, પ્રભુનો પરિચય ક્યાંથી થશે પરિચય તારો પૂરો તને થયો નથી, પ્રભુનો પરિચય ક્યાંથી થશે
વિકારોના પડળો તો તૂટયા નથી, તને તારો પરિચય ક્યાંથી થશે
વાતો કરે મોટી મોટી, આળસ તો ના ત્યજે, તને તારો પરિચય ક્યાંથી થશે
પુરુષાર્થે લાગી જઈ, ધીરજ હૈયેથી છોડે, તને તારો પરિચય ક્યાંથી થશે
વિશુદ્ધતાની જરૂર પડે, વિશ્વાસની જો ઊણપ હશે, તને તારો પરિચય ક્યાંથી થશે
જાણી, જાણી ભૂલી જઈ, ભૂલવાનો વિક્રમ કરે, તને તારો પરિચય ક્યાંથી થશે
કરી કર્મો એવાં, કર્મોની બેડી જો નહિ તોડે, તને તારો પરિચય ક્યાંથી થશે
મનડાંને તો ભમતું રાખે, મનડાંને સ્થિર જો નહિ કરે, તને તારો પરિચય ક્યાંથી થશે
ભૂલી માયાને, તારા મનને જો નહિ ગોતે, તને તારો પરિચય ક્યાંથી થશે
ઉતરી અંતરમાં ઊંડે જો, તુજમાં તું નહિ ડૂબે, તને તારો પરિચય ક્યાંથી થશે
Gujarati Bhajan no. 924 by Satguru Devendra Ghia - Kaka
પરિચય તારો પૂરો તને થયો નથી, પ્રભુનો પરિચય ક્યાંથી થશે
વિકારોના પડળો તો તૂટયા નથી, તને તારો પરિચય ક્યાંથી થશે
વાતો કરે મોટી મોટી, આળસ તો ના ત્યજે, તને તારો પરિચય ક્યાંથી થશે
પુરુષાર્થે લાગી જઈ, ધીરજ હૈયેથી છોડે, તને તારો પરિચય ક્યાંથી થશે
વિશુદ્ધતાની જરૂર પડે, વિશ્વાસની જો ઊણપ હશે, તને તારો પરિચય ક્યાંથી થશે
જાણી, જાણી ભૂલી જઈ, ભૂલવાનો વિક્રમ કરે, તને તારો પરિચય ક્યાંથી થશે
કરી કર્મો એવાં, કર્મોની બેડી જો નહિ તોડે, તને તારો પરિચય ક્યાંથી થશે
મનડાંને તો ભમતું રાખે, મનડાંને સ્થિર જો નહિ કરે, તને તારો પરિચય ક્યાંથી થશે
ભૂલી માયાને, તારા મનને જો નહિ ગોતે, તને તારો પરિચય ક્યાંથી થશે
ઉતરી અંતરમાં ઊંડે જો, તુજમાં તું નહિ ડૂબે, તને તારો પરિચય ક્યાંથી થશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
parichaya taaro puro taane thayo nathi, prabhu no parichaya kyaa thi thashe
vikaaro na padalo to tutaya nathi, taane taaro parichaya kyaa thi thashe
vato kare moti moti, aalas to na tyaje, taane taaro parichaya kyaa thi thashe
purusharthe laagi jai, dhiraja haiyethi chhode, taane taaro parichaya kyaa thi thashe
vishuddhatani jarur pade, vishvasani jo unapa hashe, taane taaro parichaya kyaa thi thashe
jani, jaani bhuli jai, bhulavano vikrama kare, taane taaro parichaya kyaa thi thashe
kari karmo evam, karmoni bedi jo nahi tode, taane taaro parichaya kyaa thi thashe
mandaa ne to bhamtu rakhe, mandaa ne sthir jo nahi kare, taane taaro parichaya kyaa thi thashe
bhuli mayane, taara mann ne jo nahi gote, taane taaro parichaya kyaa thi thashe
utari antar maa unde jo, tujh maa tu nahi dube, taane taaro parichaya kyaa thi thashe

Explanation in English
In this Gujarati bhajan of self awareness,
He is saying...
You have not gotten your own introduction properly, How will you get the introduction of God ?
Layers of your disorders have not discarded, how will you know yourself.
You brag about all the things, but have not stepped out of your laziness, how will you know yourself.
While making efforts, you lose your patience, how will you know yourself.
Purity is required and if you lack faith, how will you know yourself.
After knowing and knowing, then you forget, and you make a habit of forgetting, how will you know yourself.
Doing such karmas that you don’t break the chain of karmas (actions), how will you know yourself.
Your mind keeps wandering, if you don’t calm your mind, how will you know yourself.
Forgetting this illusion, if your don’t search for your inner self, how will you know yourself.
If you don’t look within and don’t search for yourself in there, how will you know yourself.
Kaka (Satguru Devendra Ghia) is explaining that our spiritual journey is an inward journey. When the road ends and the goal is gained, a seeker finds that he has travelled only from himself to himself. Kaka (Satguru Devendra Ghia) is explaining that the whole universe is within us. Look within, look within and look within. God is within us. To know God is to know our pure self . Selfless discovery about self leads to self realization. To connect with Divine within us, we need to imbibe love, purity and patience, and do such actions that breaks the chain of our previous karmas. Embrace the qualities of Divine and Divinity is found within.

First...921922923924925...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall