BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 925 | Date: 01-Aug-1987
   Text Size Increase Font Decrease Font

ગતિ કરશે પ્રભુ તરફ તારી, માયા રહી જાશે તો પાછી

  No Audio

Gati Karshe Prabhu Taraf Tari, Maya Rahi Jaashe To Paachi

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)


1987-08-01 1987-08-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11914 ગતિ કરશે પ્રભુ તરફ તારી, માયા રહી જાશે તો પાછી ગતિ કરશે પ્રભુ તરફ તારી, માયા રહી જાશે તો પાછી
દોડશે જ્યાં તું માયા તરફ, પ્રભુ જાશે તો તુજથી ભાગી
કરી લેજે નિર્ણય સાચો, લઈ જવી છે ક્યાં ગતિ તારી
મક્કમતાથી કરજે ગતિ, માયાને તો દેજે તું તો દાબી
ચડશે મદદે માયાની, વંટોળ વિચારોના દેજે એને તો હટાવી
વિચારોને તો નાથી નાથી દેજે પ્રભુમાં તો એને સ્થાપી
વિકારો જો ઊઠશે ઊંચા, દેશે પગ એ તો તારા દબાવી
શ્રદ્ધાના બળે પગ સ્થિર કરી, કરજે મુકાબલો તેનો ભારી
મૂડી બીજી કોઈ નહિ આવે, સદ્દગુણોની સાથે લેજે મૂડી
ખોટા સિક્કા કામ નહિ લાગે, લાગશે કામ સદ્દગુણોની મૂડી
Gujarati Bhajan no. 925 by Satguru Devendra Ghia - Kaka
ગતિ કરશે પ્રભુ તરફ તારી, માયા રહી જાશે તો પાછી
દોડશે જ્યાં તું માયા તરફ, પ્રભુ જાશે તો તુજથી ભાગી
કરી લેજે નિર્ણય સાચો, લઈ જવી છે ક્યાં ગતિ તારી
મક્કમતાથી કરજે ગતિ, માયાને તો દેજે તું તો દાબી
ચડશે મદદે માયાની, વંટોળ વિચારોના દેજે એને તો હટાવી
વિચારોને તો નાથી નાથી દેજે પ્રભુમાં તો એને સ્થાપી
વિકારો જો ઊઠશે ઊંચા, દેશે પગ એ તો તારા દબાવી
શ્રદ્ધાના બળે પગ સ્થિર કરી, કરજે મુકાબલો તેનો ભારી
મૂડી બીજી કોઈ નહિ આવે, સદ્દગુણોની સાથે લેજે મૂડી
ખોટા સિક્કા કામ નહિ લાગે, લાગશે કામ સદ્દગુણોની મૂડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
gati karshe prabhu taraph tari, maya rahi jaashe to paachhi
dodashe jya tu maya tarapha, prabhu jaashe to tujathi bhagi
kari leje nirnay sacho, lai javi che kya gati taari
makkamatathi karje gati, maya ne to deje tu to dabi
chadashe madade mayani, vantola vichaaro na deje ene to hatavi
vicharone to nathi nathi deje prabhu maa to ene sthapi
vikaro jo uthashe uncha, deshe pag e to taara dabavi
shraddhana bale pag sthir kari, karje mukabalo teno bhari
mudi biji koi nahi ave, saddagunoni saathe leje mudi
khota sikka kaam nahi lage, lagashe kaam saddagunoni mudi

Explanation in English
He is saying...
If you move towards Divine, then illusion will automatically remain behind,
If you run towards illusion, then Divine will automatically run away from you,
You have to decide which direction you want to take.
Move with complete conviction, and crush the attraction of this illusion.
Don’t indulge in illusion, and remove the whirlwind of thoughts from your mind. Control your other thoughts, and establish your thoughts in Divine.
If you give rise to your vices, then they will control your steps towards Divine,
With the strength of faith, stand tall on your feet and fight your vices.
No other wealth will come with you, only the wealth of your virtues will come,
Worthless treasure is of no use to you, only worthy treasure is a treasure of your virtues.
Kaka (Satguru Devendra Ghia) is explaining that there are two parallel paths in front of us, either the path of spirituality or a path of illusion. We are the one to make a choice. We cannot move forward if we keep our feet in both the paths, which are not merging at any point. One cannot embrace love, if there is hatred in the heart, one cannot embrace purity if there is jealousy, revenge, anger in the heart. With leap of faith and with courage to fight our disorders, and stillness in our thoughts, we can elevate ourselves to the higher consciousness.

First...921922923924925...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall