1987-08-05
1987-08-05
1987-08-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11918
મનમાં મૂંઝાઉં માડી, હૈયે હું તો અકળાઉં
મનમાં મૂંઝાઉં માડી, હૈયે હું તો અકળાઉં
ચિત્તડું મારું માડી, તુજમાં ક્યાંથી લગાવું
અસંતોષ હૈયે તો માડી, સદા જલતો રાખું
જીવનમાં શાંતિ માડી, ક્યાંથી હું તો પામું
ક્ષણ એક પણ, જગના વિચારો તો ના હટાવું
તારું ધ્યાન તો માડી, હું તો ક્યાંથી લગાવું
હૈયે વિશ્વાસને તો માડી, ડગમગતો તો રાખું
સફળતા જીવનમાં ક્યાંથી હું તો પામું
હૈયે તો વેરના વિનાશ ના કરું માડી
તારો પ્રેમ તો ક્યાંથી હું તો પામું
વિકારોના કોલાહલમાં ડૂબીને માડી
સાદ તારો ક્યાંથી હું તો સાંભળું
લાલચે લાલચે, લપટાતો રહીને માડી
સુખ તો હૈયાનું હું તો ગુમાવું
માયામાં ડૂબી, માયાને ગળે લગાવી
તારા દર્શન હું તો ક્યાંથી પામું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મનમાં મૂંઝાઉં માડી, હૈયે હું તો અકળાઉં
ચિત્તડું મારું માડી, તુજમાં ક્યાંથી લગાવું
અસંતોષ હૈયે તો માડી, સદા જલતો રાખું
જીવનમાં શાંતિ માડી, ક્યાંથી હું તો પામું
ક્ષણ એક પણ, જગના વિચારો તો ના હટાવું
તારું ધ્યાન તો માડી, હું તો ક્યાંથી લગાવું
હૈયે વિશ્વાસને તો માડી, ડગમગતો તો રાખું
સફળતા જીવનમાં ક્યાંથી હું તો પામું
હૈયે તો વેરના વિનાશ ના કરું માડી
તારો પ્રેમ તો ક્યાંથી હું તો પામું
વિકારોના કોલાહલમાં ડૂબીને માડી
સાદ તારો ક્યાંથી હું તો સાંભળું
લાલચે લાલચે, લપટાતો રહીને માડી
સુખ તો હૈયાનું હું તો ગુમાવું
માયામાં ડૂબી, માયાને ગળે લગાવી
તારા દર્શન હું તો ક્યાંથી પામું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
manamāṁ mūṁjhāuṁ māḍī, haiyē huṁ tō akalāuṁ
cittaḍuṁ māruṁ māḍī, tujamāṁ kyāṁthī lagāvuṁ
asaṁtōṣa haiyē tō māḍī, sadā jalatō rākhuṁ
jīvanamāṁ śāṁti māḍī, kyāṁthī huṁ tō pāmuṁ
kṣaṇa ēka paṇa, jaganā vicārō tō nā haṭāvuṁ
tāruṁ dhyāna tō māḍī, huṁ tō kyāṁthī lagāvuṁ
haiyē viśvāsanē tō māḍī, ḍagamagatō tō rākhuṁ
saphalatā jīvanamāṁ kyāṁthī huṁ tō pāmuṁ
haiyē tō vēranā vināśa nā karuṁ māḍī
tārō prēma tō kyāṁthī huṁ tō pāmuṁ
vikārōnā kōlāhalamāṁ ḍūbīnē māḍī
sāda tārō kyāṁthī huṁ tō sāṁbhaluṁ
lālacē lālacē, lapaṭātō rahīnē māḍī
sukha tō haiyānuṁ huṁ tō gumāvuṁ
māyāmāṁ ḍūbī, māyānē galē lagāvī
tārā darśana huṁ tō kyāṁthī pāmuṁ
English Explanation |
|
In his customary style of conversation with Divine Mother,
He is communicating...
I am confused in my mind, and I am frustrated in my heart,
How can I connect with you, O Mother.
Dissatisfaction, I keep alive in my heart,
How can I find peace in my life, O Mother.
Even for a moment, my thoughts are not detach from this world,
How can I focus on you , O Mother.
My faith keeps wavering in my heart,
How can I find success in my life, O Mother.
Revenge is never discarded from my heart,
How can I attain your love, O Mother.
The turmoil of my disorders is drowning me,
How can I hear your divine voice, O Mother.
Greed has wrapped up my mind, and I have lost all the happiness of my heart.
Drowned in illusion and also embracing this illusion,
How can I get your vision, O Mother.
Kaka is introspecting that how can we find any Divine presence in our life when we are so full of confusion in our mind, and so much negativity in our heart. Even for a moment we do not stop thinking about this worldly matters, then how can we even concentrate on Divine? We even display hypocrisy in our faith. We are prisoners of our mind and our emotions. Both our desires and actions should be directed towards Divine with unshakable faith, then we will be on the correct path.
|