BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 933 | Date: 06-Aug-1987
   Text Size Increase Font Decrease Font

સુંદર મુખડું, સુંદર હૈયું, આજ તો `મા' નું નિહાળું

  No Audio

Sundar Mukhdu, Sundar Haiyu, Aaj To ' Maa ' Nu Nihalu

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1987-08-06 1987-08-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11922 સુંદર મુખડું, સુંદર હૈયું, આજ તો `મા' નું નિહાળું સુંદર મુખડું, સુંદર હૈયું, આજ તો `મા' નું નિહાળું
દર્શન આવા અનોખા થાતાં, ભાગ્ય એને મારું માનું
હસતા મુખ ને હસતા નયનોમાં અમીરસ તો નિહાળું
પાન અમીરસનું કરતા, ભાગ્ય એને મારું માનું
હાથે ત્રિશુળ, વરદ હસ્ત તો `મા' નો નિહાળું
અંગેઅંગમાં શક્તિ તો ઝરતી, ભાગ્ય એને મારું માનું
મલક મલકતા એના મુખડામાં, વાત્સલ્ય તો નિહાળું
સાન-ભાન જાઉં મારું ભૂલી, ભાગ્ય એને મારું માનું
એનામાં જગ દેખાયે, જગમાં તો એને નિહાળું
મારું તારું તો ગયું વિસરાઈ, ભાગ્ય એને મારું માનું
ક્ષણભરની આ ઝાંખી માની, ક્ષણભર તો નિહાળું
ભાથું જીવનભરનું દઈ દીધું, ભાગ્ય એને મારું માનું
Gujarati Bhajan no. 933 by Satguru Devendra Ghia - Kaka
સુંદર મુખડું, સુંદર હૈયું, આજ તો `મા' નું નિહાળું
દર્શન આવા અનોખા થાતાં, ભાગ્ય એને મારું માનું
હસતા મુખ ને હસતા નયનોમાં અમીરસ તો નિહાળું
પાન અમીરસનું કરતા, ભાગ્ય એને મારું માનું
હાથે ત્રિશુળ, વરદ હસ્ત તો `મા' નો નિહાળું
અંગેઅંગમાં શક્તિ તો ઝરતી, ભાગ્ય એને મારું માનું
મલક મલકતા એના મુખડામાં, વાત્સલ્ય તો નિહાળું
સાન-ભાન જાઉં મારું ભૂલી, ભાગ્ય એને મારું માનું
એનામાં જગ દેખાયે, જગમાં તો એને નિહાળું
મારું તારું તો ગયું વિસરાઈ, ભાગ્ય એને મારું માનું
ક્ષણભરની આ ઝાંખી માની, ક્ષણભર તો નિહાળું
ભાથું જીવનભરનું દઈ દીધું, ભાગ્ય એને મારું માનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
sundar mukhadum, sundar haiyum, aaj to 'maa' nu nihalum
darshan ava anokha thatam, bhagya ene maaru manum
hasta mukh ne hasta nayano maa amiras to nihalum
pan amirasanum karata, bhagya ene maaru manum
haathe trishula, varada hasta to 'maa' no nihalum
angeangamam shakti to jarati, bhagya ene maaru manum
malaka malakata ena mukhadamam, vatsalya to nihalum
sana-bhana jau maaru bhuli, bhagya ene maaru manum
ena maa jaag dekhaye, jag maa to ene nihalum
maaru taaru to gayu visarai, bhagya ene maaru manum
kshanabharani a jhakhi mani, kshanabhara to nihalum
bhathum jivanabharanum dai didhum, bhagya ene maaru manum

Explanation in English
He is saying...
Beautiful face, beautiful heart of Divine Mother, I am admiring,
Getting such matchless vision, I take it as my fate.
Smiling face and in smiling eyes, I see nectar. Drinking this nectar, I take it as my fate.
Trident in the hand, and many hands, I see of Divine Mother. Getting energy Pouring out of every limb of Divine Mother, I take it as my fate.
In mystically smiling face of Divine Mother, I see love of a Mother, and I lose my consciousness, I take it as my fate.
I see world in her, and I see her in the whole world, yours and mine is forgotten, I take it as my fate.
This momentary, glimpse of Divine Mother, I see only for a moment, but it is a treasure of a lifetime, and I take it as my fate.

First...931932933934935...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall