BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 939 | Date: 12-Aug-1987
   Text Size Increase Font Decrease Font

આંખ તારી ઘણું ઘણું કહી જાય રે જીવડા, (2)

  No Audio

Aankh Tari Ghanu Ghanu Kahi Jaaye Re Jeevda,

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1987-08-12 1987-08-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11928 આંખ તારી ઘણું ઘણું કહી જાય રે જીવડા, (2) આંખ તારી ઘણું ઘણું કહી જાય રે જીવડા, (2)
વેરના ભાવો કે પ્રેમના ભાવો તારા, એ ત્યાં નહિ છુપાય
ઉપેક્ષા પણ દેખાઈ આવે, દેખાશે તો ત્યાં આવકાર
બોલશે તું સાચું કે ખોટું, એ પણ ત્યાં પરખાય
કામમાં ડૂબ્યો કે ઇર્ષ્યા જાગી, એ ત્યાં તો પકડાય
રાખીશ છુપાવી ભાવો ઘણાયે, આંખમાં એ તો પરખાય
કદી અબોલા, કદી મશ્કરી, બધું એમાં તો દેખાય
આંખની ભાષા છે અનોખી, ભાષા તો એ સમજાય
બહારની દુનિયા આંખ દેખાડે, આંખમાં અંતરની દુનિયા દેખાય
કદી રુદન, કદી હાસ્ય, વિધવિધ ભાવો એમાં દેખાય
અંતર ને આંખનો મેળ જો મળે, પ્રભુ પણ એમાં સમાય
Gujarati Bhajan no. 939 by Satguru Devendra Ghia - Kaka
આંખ તારી ઘણું ઘણું કહી જાય રે જીવડા, (2)
વેરના ભાવો કે પ્રેમના ભાવો તારા, એ ત્યાં નહિ છુપાય
ઉપેક્ષા પણ દેખાઈ આવે, દેખાશે તો ત્યાં આવકાર
બોલશે તું સાચું કે ખોટું, એ પણ ત્યાં પરખાય
કામમાં ડૂબ્યો કે ઇર્ષ્યા જાગી, એ ત્યાં તો પકડાય
રાખીશ છુપાવી ભાવો ઘણાયે, આંખમાં એ તો પરખાય
કદી અબોલા, કદી મશ્કરી, બધું એમાં તો દેખાય
આંખની ભાષા છે અનોખી, ભાષા તો એ સમજાય
બહારની દુનિયા આંખ દેખાડે, આંખમાં અંતરની દુનિયા દેખાય
કદી રુદન, કદી હાસ્ય, વિધવિધ ભાવો એમાં દેખાય
અંતર ને આંખનો મેળ જો મળે, પ્રભુ પણ એમાં સમાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
āṁkha tārī ghaṇuṁ ghaṇuṁ kahī jāya rē jīvaḍā, (2)
vēranā bhāvō kē prēmanā bhāvō tārā, ē tyāṁ nahi chupāya
upēkṣā paṇa dēkhāī āvē, dēkhāśē tō tyāṁ āvakāra
bōlaśē tuṁ sācuṁ kē khōṭuṁ, ē paṇa tyāṁ parakhāya
kāmamāṁ ḍūbyō kē irṣyā jāgī, ē tyāṁ tō pakaḍāya
rākhīśa chupāvī bhāvō ghaṇāyē, āṁkhamāṁ ē tō parakhāya
kadī abōlā, kadī maśkarī, badhuṁ ēmāṁ tō dēkhāya
āṁkhanī bhāṣā chē anōkhī, bhāṣā tō ē samajāya
bahāranī duniyā āṁkha dēkhāḍē, āṁkhamāṁ aṁtaranī duniyā dēkhāya
kadī rudana, kadī hāsya, vidhavidha bhāvō ēmāṁ dēkhāya
aṁtara nē āṁkhanō mēla jō malē, prabhu paṇa ēmāṁ samāya

Explanation in English
In this Gujarati bhajan, he is very beautifully describing the innocence of our eyes.
He is saying...
Your eyes speaks a lot, O Being, your eyes speaks a lot.
Emotions of revenge or emotions of love of yours, will not hide in your eyes.
Neglect will be seen and welcome also can be seen in your eyes.
Whether you are speaking truth or lies, that also can be detected in your eyes.
Whether you are drowned in desire and lust, or jealousy has risen inside, all that can be seen in your eyes.
Even if you try to hide your emotions, still, it gets noticed in your eyes.
No talking sometimes and joking sometimes, all of it can be seen in your eyes.
Language of eyes is unique that language is always understood.
Outside world is seen with the eyes, and eyes show the world your inner being.
Sometimes crying, sometimes laughing, various emotions are seen in your eyes.
If the conscience and eyes speak the same language then Almighty will also be seen in there.
Kaka (Satguru Devendra Ghia) is explaining that the language of eyes is so pure and unfiltered unlike our speech. All our inner emotions, whether positive or negative, are completely reflected in our eyes. If our emotions become as pure as our eyes then the divinity which is inside us will automatically be seen in our eyes. When Kaka’s bhajans resonate inside us , we can be certain that we are on the correct path.

First...936937938939940...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall