Hymn No. 5694 | Date: 27-Feb-1995
|
|
Text Size |
 |
 |
1995-02-27
1995-02-27
1995-02-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1193
ચૂપ અને ચૂપ, પડે છે રહેવું જીવનમાં, ચૂપ જાય છે સતાવી એ ચુપકીદી
ચૂપ અને ચૂપ, પડે છે રહેવું જીવનમાં, ચૂપ જાય છે સતાવી એ ચુપકીદી પૂછો કોઈને, રહી જાય જો એ ચૂપ, મૂંઝવી જાય ત્યારે એની એ ચુપકીદી ઢંકાઈ જાય અજ્ઞાન ચુપકીદીથી, બની જાય હથિયાર ત્યારે એ ચુપકીદી તારી ભી ચૂપ, પ્રભુ મારી ભી ચૂપ, જો જે ટકરાઈ ના જાય આપણી ચુપકીદી માત્રા દર્દની ના સમજાશે, જો દર્દ ધારણ કરી લે તો જ્યાં ચુપકીદી થાય ના ઇચ્છા પૂરી તો સાંભળવાની, વાણી ધરી લે જો ચુપકીદી નયનોની ભાષા થઈ જાય ત્યાં શરૂ, ધરી લેશે વાણી જ્યાં ચુપકીદી દેવી ના હોય જો સંમતિ ગણવા ચુપકીદી, જો સંમતિ પડે તોડવી ચુપકીદી કરવી હોય વાત હૈયાંની જો પૂરી, ધારણ કરાય ના ત્યારે તો ચુપકીદી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chupa ane chupa, paade Chhe rahevu jivanamam, chupa jaay Chhe satavi e chupakidi
puchho koine, rahi jaay jo e chupa, munjavi jaay tyare eni e chupakidi
dhankai jaay ajnan chupakidithi, bani jaay hathiyara tyare e chupakidi
taari bhi chupa, prabhu maari bhi chupa, jo je takarai na jaay apani chupakidi
matra dardani na samajashe, jo dard dharana kari le to jya chupakidi
thaay na ichchha puri to sambhalavani, vani dhari le jo chupakidi
nayanoni bhasha thai jaay tya sharu, dhari na leshe vani
jya hupakoya chupakidi, jo sammati paade todavi chupakidi
karvi hoy vaat haiyanni jo puri, dharana karaya na tyare to chupakidi
|