Hymn No. 943 | Date: 17-Aug-1987
|
|
Text Size |
 |
 |
1987-08-17
1987-08-17
1987-08-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11932
ચાલોને દ્વારે આજે `મા' ને દોડી દોડી
ચાલોને દ્વારે આજે `મા' ને દોડી દોડી, આવ્યું છે દુઃખ, આજે અપાર રે ગઈ છે હૈયાની શાંતિ આજે, છોડી છોડી - ચાલોને... મચાવ્યો હૈયે કામક્રોધે ઉત્પાત રે, લીધું છે હૈયાનું સુખ તો આજે હરી હરી - ચાલોને... વીંટાયા છે લોભ લાલચ હૈયે તો ખૂબ, લઈ જાય છે મનડાંને આજે, ખેંચી ખેંચી - ચાલોને... મારું ને તારું, જામ્યું છે હૈયે તો ભારી, ગયો છું અહંમાં તો આજે, ડૂબી ડૂબી - ચાલોને... આળસે લીધો છે કબજો હૈયાનો તો ખૂબ, મળે છે નિરાશા જીવનમાં તો મોટી મોટી - ચાલોને... જાવું છે આજે તો `મા'ની રે પાસે, કરવી છે પુકાર આજ, દિલ ખોલી ખોલી - ચાલોને... બેસવું છે આજે તો `મા' ને રે દ્વારે, જાવું છે સાન ભાન, આજે ભૂલી ભૂલી - ચાલોને... કરવી છે વિનંતી આજે, `મા'ને તો આખરે, સોંપવો છે ભાર તો એને ચરણે, છોડી છોડી - ચાલોને...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chalone dvare aaje 'maa' ne dodi dodi,
avyum che duhkha, aaje apaar re
gai che haiyani shanti aje, chhodi chhodi - chalone...
machavyo haiye kamakrodhe utpaat re,
lidhu che haiyanum sukh to aaje hari hari - chalone...
vintaya che lobh lalach haiye to khuba,
lai jaay che mandaa ne aje, khenchi khenchi - chalone...
maaru ne tarum, janyum che haiye to bhari,
gayo chu ahammam to aje, dubi dubi - chalone...
alase lidho che kabajo haiya no to khuba,
male che nirash jivanamam to moti moti - chalone...
javu che aaje to `ma'ni re pase,
karvi che pukara aja, dila kholi kholi - chalone...
besavum che aaje to 'maa' ne re dvare,
javu che sana bhana, aaje bhuli bhuli - chalone...
karvi che vinanti aje, `ma'ne to akhare,
sompavo che bhaar to ene charane, chhodi chhodi - chalone...
Explanation in English
In this prayer bhajan,
He is praying...
Let's go running to Divine Mother’s entrance today.
As immeasurable pain has come today, and Peace has disappeared from my heart.
Lust and anger have caused havoc in my heart, and have taken away all the happiness from my heart.
Heart is wrapped with greed and selfishness, Mind is also dragged in it.
Battle is going on between mine and yours, I have immersed myself in my ego.
My heart is taken over by laziness, obtaining big disappointments in life.
I want to go today to my Divine Mother, I want to go and cry to her and empty my heart. I want to just sit near Divine Mothers entrance.
I want to forget about all my senses, and, I want to plead to her at last, and want to entrust all my load at her feet.
Kaka (Satguru Devendra Ghia) is praying for solace from Divine Mother, and yearning for Divine Mother’s presence and grace.
|