Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 944 | Date: 17-Aug-1987
વિના લાયકાત આજ કોઈ તો સાહ્યબીમાં નહાય છે
Vinā lāyakāta āja kōī tō sāhyabīmāṁ nahāya chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 944 | Date: 17-Aug-1987

વિના લાયકાત આજ કોઈ તો સાહ્યબીમાં નહાય છે

  No Audio

vinā lāyakāta āja kōī tō sāhyabīmāṁ nahāya chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1987-08-17 1987-08-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11933 વિના લાયકાત આજ કોઈ તો સાહ્યબીમાં નહાય છે વિના લાયકાત આજ કોઈ તો સાહ્યબીમાં નહાય છે

સમજી લ્યો આજ, પૂર્વજન્મનું પુણ્ય એ તો ખાય છે

દોષ દેખાય જીવનમાં ઘણા, માન તોય એ પામી જાય છે - સમજી...

વિના આવડત, ઉચ્ચ સ્થાન પર એ તો બેસી જાય છે - સમજી...

સુંદરતામાં, હૈયાની અસુંદરતા જો ઢંકાઈ જાય છે - સમજી...

વિના યત્ને, ચડતીના પગલાં એ ચડતો જાય છે - સમજી...

હાથ નાખતાં બધે સફળતા એ તો પામતો જાય છે - સમજી...

વિના અવરોધે, એ તો પાપ આચરતો જાય છે - સમજી...

કોઈ જન્મતાની સાથે, સુખ સાહ્યબીમાં નહાય છે - સમજી...

ના મળે બુદ્ધિનો છાંટો, તોય બુદ્ધિશાળી દેખાય છે - સમજી...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vinā lāyakāta āja kōī tō sāhyabīmāṁ nahāya chē

samajī lyō āja, pūrvajanmanuṁ puṇya ē tō khāya chē

dōṣa dēkhāya jīvanamāṁ ghaṇā, māna tōya ē pāmī jāya chē - samajī...

vinā āvaḍata, ucca sthāna para ē tō bēsī jāya chē - samajī...

suṁdaratāmāṁ, haiyānī asuṁdaratā jō ḍhaṁkāī jāya chē - samajī...

vinā yatnē, caḍatīnā pagalāṁ ē caḍatō jāya chē - samajī...

hātha nākhatāṁ badhē saphalatā ē tō pāmatō jāya chē - samajī...

vinā avarōdhē, ē tō pāpa ācaratō jāya chē - samajī...

kōī janmatānī sāthē, sukha sāhyabīmāṁ nahāya chē - samajī...

nā malē buddhinō chāṁṭō, tōya buddhiśālī dēkhāya chē - samajī...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, he is shedding light on connection between our current life with our previous lives.

He is saying...

Without being worthy, if someone is enjoying comfort and luxury,

Understand that he is enjoying the fruits of good deeds of his previous lives.

Even though many faults are noticed in a person, still he finds respect,

Understand that he is enjoying the fruits of good deeds of his previous lives.

Without skills, if he is enjoying higher status,

Understand that he is enjoying the fruits of his previous lives.

In the layer of outer beauty, if ugliness of heart is covered,

Understand that he is enjoying the fruits of his previous lives.

Without efforts, if someone is making progress,

Understand that he is enjoying the fruits of his previous lives.

If someone is enjoying success in all his endeavours,

Understand that he is enjoying the fruits of his previous lives.

Without any resistance, if someone manages to do sinful act,

Understand that he is enjoying the fruits of his previous lives.

Someone is enjoying happiness and glory as soon as he is born,

Understand that he is enjoying the fruits of his previous lives.

Without seeing any hint of intellect, he is seen as intelligent,

Understand that he is enjoying the fruits of his previous lives.

Kaka is explaining that fruits of our Karmas (actions) not necessarily ripen only in current life. Many times, unexplained, non deserving favourable or unfavourable circumstances are experienced in our current life. These circumstances are the effects of our Karmas (actions) of our previous lives. Kaka is explaining the Law of Karma that is Law of cause and effect in this bhajan in a simplistic manner for everyone to comprehend.
Scan Image

Gujarati Bhajan no. 944 by Satguru Devendra Ghia - Kaka
First...943944945...Last