1987-08-19
1987-08-19
1987-08-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11934
કદી ન કદી કુકર્મોનો ડંખ તો હૈયે લાગી જાય
કદી ન કદી કુકર્મોનો ડંખ તો હૈયે લાગી જાય
શિક્ષા મળે એની જ્યારે, પહેલાં હૈયું તો કોરી ખાય
ભાન ભૂલી કુકર્મો થાતાં, ડંખ ભાન એનું જગાવી જાય
પરંપરા તો ચાલુ રહે, જ્યાં ડંખ એનો ન લાગી જાય
જાગૃત હૈયે ડંખ લાગે ભારી, સૂતેલાને પણ જગાડી જાય
માર પ્રભુનો છે એ તો એવો, હાથ તો એના ના દેખાય
રસ્તો ચૂકેલા, યોગી મુનિઓને પણ, રસ્તો બતાવી જાય
મરતાને પણ મર ના કહી, ડંખ એને તો મારી જાય
ઘા વાગે એના તો એવા, હૈયું આંસુ તો સારી જાય
આંસુએ-આંસુએ તો જીવન પરિવર્તન થાતું જાય
ગણવી કૃપા કે શિક્ષા પ્રભુની, એ તો ના સમજાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કદી ન કદી કુકર્મોનો ડંખ તો હૈયે લાગી જાય
શિક્ષા મળે એની જ્યારે, પહેલાં હૈયું તો કોરી ખાય
ભાન ભૂલી કુકર્મો થાતાં, ડંખ ભાન એનું જગાવી જાય
પરંપરા તો ચાલુ રહે, જ્યાં ડંખ એનો ન લાગી જાય
જાગૃત હૈયે ડંખ લાગે ભારી, સૂતેલાને પણ જગાડી જાય
માર પ્રભુનો છે એ તો એવો, હાથ તો એના ના દેખાય
રસ્તો ચૂકેલા, યોગી મુનિઓને પણ, રસ્તો બતાવી જાય
મરતાને પણ મર ના કહી, ડંખ એને તો મારી જાય
ઘા વાગે એના તો એવા, હૈયું આંસુ તો સારી જાય
આંસુએ-આંસુએ તો જીવન પરિવર્તન થાતું જાય
ગણવી કૃપા કે શિક્ષા પ્રભુની, એ તો ના સમજાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kadī na kadī kukarmōnō ḍaṁkha tō haiyē lāgī jāya
śikṣā malē ēnī jyārē, pahēlāṁ haiyuṁ tō kōrī khāya
bhāna bhūlī kukarmō thātāṁ, ḍaṁkha bhāna ēnuṁ jagāvī jāya
paraṁparā tō cālu rahē, jyāṁ ḍaṁkha ēnō na lāgī jāya
jāgr̥ta haiyē ḍaṁkha lāgē bhārī, sūtēlānē paṇa jagāḍī jāya
māra prabhunō chē ē tō ēvō, hātha tō ēnā nā dēkhāya
rastō cūkēlā, yōgī muniōnē paṇa, rastō batāvī jāya
maratānē paṇa mara nā kahī, ḍaṁkha ēnē tō mārī jāya
ghā vāgē ēnā tō ēvā, haiyuṁ āṁsu tō sārī jāya
āṁsuē-āṁsuē tō jīvana parivartana thātuṁ jāya
gaṇavī kr̥pā kē śikṣā prabhunī, ē tō nā samajāya
English Explanation |
|
In this Gujarati bhajan, he is reflecting on ill effects of bad actions.
He is saying...
Someday or the other, sting of your bad karmas (actions) will hit your heart.
When you will bear the punishment for it , then you will regret it in your heart.
When bad karmas (actions) happen without any senses, then the sting of these actions will wake you up. If the sting is not felt by you, then you will continue with your bad actions.
When you get the awareness, then the sting is felt intensely, and it wakes up any ignorant one also.
This slap of Almighty is such that, without the show of hands, you feel it.
Even misdirected yogis and sages are put in place with this slap. Even dying person doesn’t get spared, the sting hits the dying too.
The wound is so harsh that it pierces through the heart. But, with repentance, the life starts changing slowly.
Whether to believe this as grace or punishment of Divine, that is not comprehended.
Kaka is explaining that no one is spared from the punishment of their bad karmas. Otherwise, everyone will continue with their bad actions without any realization of its effect. When the ill effects are experienced by ourselves then we are awakened by Almighty and we get chance to rectify the same. When one is immersed in sincere and heartfelt repentance of his actions, one is enabled and motivated to undertake proper and correct action. This is the grace of Divine to uplift our souls.
|