BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 947 | Date: 20-Aug-1987
   Text Size Increase Font Decrease Font

શું કરવું, શું ના કરવું, એ તો ના સમજાય, જ્યાં મનડું મારું તો ભમી ભમી જાય

  No Audio

Shu Karvu, Shu Na Karvu, Eh To Na Samjaay, Jya Mandu Maru To Bhami Bhami Jaaye

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)


1987-08-20 1987-08-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11936 શું કરવું, શું ના કરવું, એ તો ના સમજાય, જ્યાં મનડું મારું તો ભમી ભમી જાય શું કરવું, શું ના કરવું, એ તો ના સમજાય, જ્યાં મનડું મારું તો ભમી ભમી જાય
ખોટું પણ તો સાચું દેખાય, જ્યાં આંખ પર મોહના પડળ ચડતા જાય
પાપમાં પગલાં તો પડતાં જાય, જ્યાં હૈયે કામ તો વળગી જાય
હૈયાની શાંતિ તો હરાતી જાય, જ્યાં હૈયે ક્રોધની જ્વાળા જાગી જાય
પ્રગતિ મારી તો રૂંધાતિ જાય, જ્યાં હૈયે આળસ વીંટળાઈ જાય
ખોટાં નિર્ણય તો લેવાતા જાય, જ્યાં હૈયું લાલચે લપટાઈ જાય
સુખ તો જીવનનું ખેંચાઈ જાય, જ્યાં અસંતોષ હૈયે જાગી જાય
હૈયે ઉત્પાત બહુ મચી જાય, જ્યાં વૈરની આગ જાગી જાય
હૈયે તો શાંતિ મળતી જાય, જ્યાં હૈયે સાચી ભક્તિ થાતી જાય
Gujarati Bhajan no. 947 by Satguru Devendra Ghia - Kaka
શું કરવું, શું ના કરવું, એ તો ના સમજાય, જ્યાં મનડું મારું તો ભમી ભમી જાય
ખોટું પણ તો સાચું દેખાય, જ્યાં આંખ પર મોહના પડળ ચડતા જાય
પાપમાં પગલાં તો પડતાં જાય, જ્યાં હૈયે કામ તો વળગી જાય
હૈયાની શાંતિ તો હરાતી જાય, જ્યાં હૈયે ક્રોધની જ્વાળા જાગી જાય
પ્રગતિ મારી તો રૂંધાતિ જાય, જ્યાં હૈયે આળસ વીંટળાઈ જાય
ખોટાં નિર્ણય તો લેવાતા જાય, જ્યાં હૈયું લાલચે લપટાઈ જાય
સુખ તો જીવનનું ખેંચાઈ જાય, જ્યાં અસંતોષ હૈયે જાગી જાય
હૈયે ઉત્પાત બહુ મચી જાય, જ્યાં વૈરની આગ જાગી જાય
હૈયે તો શાંતિ મળતી જાય, જ્યાં હૈયે સાચી ભક્તિ થાતી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
shu karavum, shu na karavum, e to na samajaya, jya manadu maaru to bhami bhami jaay
khotum pan to saachu dekhaya, jya aankh paar moh na padal chadata jaay
papamam pagala to padataa jaya, jya haiye kaam to valagi jaay
haiyani shanti to harati jaya, jya haiye krodh ni jvala jaagi jaay
pragati maari to rundhati jaya, jya haiye aalas vintalai jaay
khotam nirnay to levata jaya, jya haiyu lalache lapatai jaay
sukh to jivananum khenchai jaya, jya asantosha haiye jaagi jaay
haiye utpaat bahu machi jaya, jya vairani aag jaagi jaay
haiye to shanti malati jaya, jya haiye sachi bhakti thati jaay

Explanation in English
Spiritual awakening in day to day life eventually leads to spiritual awareness and faith in Divine.
He is saying...
What to do and what not to do that cannot be understood when mind keeps bewildering and bewildering.
Even wrong seems right, when desires fill the eyes.
Steps are taken sinfully, when lust is wrapped in the heart.
Peace of heart is robbed, when flames of anger spread in the heart.
The progress gets stalled, when laziness spreads in the heart.
Wrong decisions are taken when greed rules the heart.
The happiness is thrown away, when dissatisfaction rises in the heart.
Unrest starts settling in heart, when fire of revenge erupts in the heart.
Peace is found in heart when true devotion and worship is felt from within.
Kaka (Satguru Devendra Ghia) is explaining that the cause of all our misery is us, our own selves. We indulge in negative emotions of anger, revenge, dissatisfaction, laziness, desires and so on. This negativity in our heart robs us of our peace and we get drowned even deeper in the negativities created by only us. Kaka (Satguru Devendra Ghia) is urging us to uproot this negativity from heart and allow emotions of devotion, love and worship to reside in our hearts, so that Divine can also reside in our hearts and give us eternal peace.

First...946947948949950...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall