Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 960 | Date: 27-Aug-1987
જ્ઞાનની ચિનગારીએ ચેત્યો જે દીવડો
Jñānanī cinagārīē cētyō jē dīvaḍō

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 960 | Date: 27-Aug-1987

જ્ઞાનની ચિનગારીએ ચેત્યો જે દીવડો

  No Audio

jñānanī cinagārīē cētyō jē dīvaḍō

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1987-08-27 1987-08-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11949 જ્ઞાનની ચિનગારીએ ચેત્યો જે દીવડો જ્ઞાનની ચિનગારીએ ચેત્યો જે દીવડો

   માયાના વંટોળે જોજે બુઝાય ના

મુશ્કેલીએ પ્રાપ્ત કરી મનની સ્થિરતા

   માયા એને જોજે હલાવી જાય ના

ભક્તિના ભાવે જાગી હૈયે જે ચેતના

   લોભ-લાલચ એને જોજે હટાવી જાય ના

પ્રેમની ધારા થઈ હૈયે જે વહેતી

   વેર એને જોજે સૂકવી જાય ના

બાંધ્યા જગમાં મીઠાં તો સબંધો

   કૂડકપટ એને જોજે અભડાવી જાય ના

લઈ આવ્યો મુક્તિની આશ `મા’ ને દ્વારે

   બીજી આશ એને જોજે ભૂલવી જાય ના

શાંતિની ઝંખના જાગી જે હૈયે

   અસંતોષ એને જોજે ભરખી જાય ના

`મા’ ના દર્શન કાજે દ્વારે-દ્વારે ભટક્યો

   આળસ એને જોજે અટકાવી જાય ના
View Original Increase Font Decrease Font


જ્ઞાનની ચિનગારીએ ચેત્યો જે દીવડો

   માયાના વંટોળે જોજે બુઝાય ના

મુશ્કેલીએ પ્રાપ્ત કરી મનની સ્થિરતા

   માયા એને જોજે હલાવી જાય ના

ભક્તિના ભાવે જાગી હૈયે જે ચેતના

   લોભ-લાલચ એને જોજે હટાવી જાય ના

પ્રેમની ધારા થઈ હૈયે જે વહેતી

   વેર એને જોજે સૂકવી જાય ના

બાંધ્યા જગમાં મીઠાં તો સબંધો

   કૂડકપટ એને જોજે અભડાવી જાય ના

લઈ આવ્યો મુક્તિની આશ `મા’ ને દ્વારે

   બીજી આશ એને જોજે ભૂલવી જાય ના

શાંતિની ઝંખના જાગી જે હૈયે

   અસંતોષ એને જોજે ભરખી જાય ના

`મા’ ના દર્શન કાજે દ્વારે-દ્વારે ભટક્યો

   આળસ એને જોજે અટકાવી જાય ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jñānanī cinagārīē cētyō jē dīvaḍō

   māyānā vaṁṭōlē jōjē bujhāya nā

muśkēlīē prāpta karī mananī sthiratā

   māyā ēnē jōjē halāvī jāya nā

bhaktinā bhāvē jāgī haiyē jē cētanā

   lōbha-lālaca ēnē jōjē haṭāvī jāya nā

prēmanī dhārā thaī haiyē jē vahētī

   vēra ēnē jōjē sūkavī jāya nā

bāṁdhyā jagamāṁ mīṭhāṁ tō sabaṁdhō

   kūḍakapaṭa ēnē jōjē abhaḍāvī jāya nā

laī āvyō muktinī āśa `mā' nē dvārē

   bījī āśa ēnē jōjē bhūlavī jāya nā

śāṁtinī jhaṁkhanā jāgī jē haiyē

   asaṁtōṣa ēnē jōjē bharakhī jāya nā

`mā' nā darśana kājē dvārē-dvārē bhaṭakyō

   ālasa ēnē jōjē aṭakāvī jāya nā
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan, he is guiding us towards sustainability of our spiritual practice.

He is saying...

The lamp that has started burning with the spark of knowledge,

Make sure that it doesn’t get extinguished.

With many difficulties and efforts, steadiness of mind is achieved,

Make sure that illusion doesn’t shake it away.

The consciousness that has risen in the heart with emotions of devotion,

Make sure that greed and temptation doesn’t dispel it from the heart.

When emotions of love has started flowing in the heart,

Make sure that feelings of revenge doesn’t dry it up.

When sweet loving relationships are build in this world,

Make sure that deceit and deception doesn’t contaminate it.

When you have hoped for liberation with the grace of Divine Mother,

Make sure that no other Hope rules over it.

When desire for peace has risen in the heart,

Make sure that dissatisfaction doesn’t overwhelm it.

Wandered around everywhere for the vision of Divine Mother,

Make sure that laziness doesn’t prevent it.

Kaka is explaining that while walking on spiritual path, we come across many revelations momentarily. But due to our character flaws and our personality, we are not able to sustain it. So, Kaka is guiding us to be aware and cautious about it. Otherwise, it will be like taking one step forward and two steps back. Being aware, being peaceful is one thing, but to remain aware and peaceful under any circumstances is another. To strive on

Spiritual growth, one must be disciplined in one’s thoughts, actions and habits. Spiritual awareness is one thing, while spiritual growth is another.
Scan Image

Gujarati Bhajan no. 960 by Satguru Devendra Ghia - Kaka
First...958959960...Last