Hymn No. 961 | Date: 28-Aug-1987
|
|
Text Size |
 |
 |
1987-08-28
1987-08-28
1987-08-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11950
કરી કૃપા મા, આજે આવો આવો
કરી કૃપા મા, આજે આવો આવો, દુઃખ દર્દ માડી તો આજે મિટાવો માતા પુત્રનો તો નાતો આજે નિભાવો, અમ કાજે તો કરુણા આજે લાવો અશાંત હૈયાને આજે શાંત બનાવો, ચિંતાઓ બધી તો આજે મિટાવો દઈ દૃષ્ટિના દાન, કૃપા તો વરસાવો, હૈયાનું અહં બધું, આજે તો છોડાવો અવગતિના પગલાં અમારા અટકાવો, રડતા અમારા હૈયાને આજે તો હસાવો કુંદન જેવા માડી, અમને ચમકાવો, દુષ્ટ વૃત્તિઓ હૈયેથી આજ ભગાવો કામ ક્રોધ હૈયેથી માડી આજ ત્યજાવો, માયાથી હૈયું અમારું આજે બચાવો હૈયાનું આળ અમારું આજે હટાવો, શુદ્ધ કર્મોમાં માડી આજે લગાવો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari kripa ma, aaje aavo avo,
dukh dard maadi to aaje mitavo
maat putrano to naato aaje nibhavo,
aam kaaje to karuna aaje lavo
ashanta haiyane aaje shant banavo,
chintao badhi to aaje mitavo
dai drishtina dana, kripa to varasavo,
haiyanum aham badhum, aaje to chhodavo
avagatina pagala amara atakavo,
radata amara haiyane aaje to hasavo
kundana jeva maadi, amane chamakavo,
dushta vrittio haiyethi aaj bhagavo
kaam krodh haiyethi maadi aaj tyajavo,
maya thi haiyu amarum aaje bachavo
haiyanum ala amarum aaje hatavo,
shuddh karmo maa maadi aaje lagavo
Explanation in English
In this Gujarati prayer bhajan,
He is praying...
Shower your grace today, O Mother, and please come, please come.
Please dispel all our pains and sorrows today, O Mother.
Please oblige this relationship of a Mother and a Son today.
Please shower your compassion, and
Please remove all our worries today.
Please give the gift of right perspective, and shower your grace.
Please dispel all our ego from the heart today.
Please stop our steps taken in wrong direction, and please make us smile today.
Please make us shine like pure gold, and please discard wrong instincts from the heart today.
Please remove anger and lust from the heart, and please save us from the illusion today.
Please remove our laziness, and please involve us in good deeds and pure thoughts.
|