Hymn No. 965 | Date: 29-Aug-1987
|
|
Text Size |
 |
 |
મનવા જાજે તું બધું યે ભૂલી, પ્રભુ સાથે તો લેજે સૂરતા સાધી
Manva Jaje Tu Badhu Ye Bhuli, Prabhu Saathe To Leje Surta Sadhi
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1987-08-29
1987-08-29
1987-08-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11954
મનવા જાજે તું બધું યે ભૂલી, પ્રભુ સાથે તો લેજે સૂરતા સાધી
મનવા જાજે તું બધું યે ભૂલી, પ્રભુ સાથે તો લેજે સૂરતા સાધી ચિંતાઓ હૈયેથી દેજે હટાવી, પ્રભુ સાથે તો લેજે સૂરતા સાધી કામ ક્રોધ હૈયેથી દેજે ત્યાગી, પ્રભુ સાથે તો લેજે સૂરતા સાધી માયાને હૈયેથી સદા દેજે હટાવી, પ્રભુ સાથે તો લેજે સૂરતા સાધી મોહને હૈયેથી સદા દેજે ફગાવી, પ્રભુ સાથે તો લેજે સૂરતા સાધી લોભમાં જોજે જાજે ના લલચાઈ, પ્રભુ સાથે તો લેજે સૂરતા સાધી પ્રેમ સાથે હૈયે ગાંઠ દેજે બાંધી, પ્રભુ સાથે તો લેજે સૂરતા સાધી આળસને હૈયેથી તો દેજે હટાવી, પ્રભુ સાથે તો લેજે સૂરતા સાધી વૈરને હૈયેથી તો દેજે ભુલાવી, પ્રભુ સાથે તો લેજે સૂરતા સાધી દયાને તો હૈયે લેજે અપનાવી, પ્રભુ સાથે તો લેજે સૂરતા સાધી કૂડ કપટ તો હૈયેથી દેજે વિસરાવી, પ્રભુ સાથે તો લેજે સૂરતા સાધી સંતોષને હૈયે તો દેજે સ્થાપી, પ્રભુ સાથે તો લેજે સૂરતા સાધી અહંકારને હૈયેથી દેજે હટાવી, પ્રભુ સાથે તો લેજે સૂરતા સાધી ભક્તિમાં રહેજે તો સદા સ્થાયી, પ્રભુ સાથે તો લેજે સૂરતા સાધી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
manav jaje tu badhu ye bhuli, prabhu saathe to leje surata sadhi
chintao haiyethi deje hatavi, prabhu saathe to leje surata sadhi
kaam krodh haiyethi deje tyagi, prabhu saathe to leje surata sadhi
maya ne haiyethi saad deje hatavi, prabhu saathe to leje surata sadhi
mohane haiyethi saad deje phagavi, prabhu saathe to leje surata sadhi
lobh maa joje jaje na lalachai, prabhu saathe to leje surata sadhi
prem saathe haiye gantha deje bandhi, prabhu saathe to leje surata sadhi
alasane haiyethi to deje hatavi, prabhu saathe to leje surata sadhi
vairane haiyethi to deje bhulavi, prabhu saathe to leje surata sadhi
dayane to haiye leje apanavi, prabhu saathe to leje surata sadhi
kuda kapata to haiyethi deje visaravi, prabhu saathe to leje surata sadhi
santoshane haiye to deje sthapi, prabhu saathe to leje surata sadhi
ahankarane haiyethi deje hatavi, prabhu saathe to leje surata sadhi
bhakti maa raheje to saad sthayi, prabhu saathe to leje surata sadhi
Explanation in English
In this Gujarati bhajan, he is urging us to discard our character flaws so that we can take steps in the direction of Divine.
He is saying...
Forget about everything that is there in the mind, and sync yourself in the rhythm of Divine.
Remove worries from the heart, and sync yourself with the rhythm of Divine.
Discard lust and anger from the heart, and sync yourself with the rhythm of Divine.
Dispel illusion from the heart, and sync yourself with the rhythm of Divine.
Throw away the temptation from the heart, and sync yourself with the rhythm of Divine.
Don’t indulge in greed, and sync yourself with the rhythm of Divine.
Tie a knot of love in the heart, and sync yourself with the rhythm of Divine.
Remove laziness from the heart, and sync yourself with the rhythm of Divine.
Forget about revenge from the heart, and sync yourself with the rhythm of Divine.
Adopt kindness in the heart, and sync yourself with the rhythm of Divine.
Forget about deceit and deception from the heart, and sync yourself with the rhythm of Divine.
Establish satisfaction in the heart, and sync yourself with the rhythm of Divine.
Dispel ego and arrogance from the heart, and sync yourself with the rhythm of Divine.
Always stay connected by worship and devotion, and sync yourself with with the rhythm of Divine.
Kaka (Satguru Devendra Ghia) is simply explaining that one can not establish any connection with Divine when there is so much negativity in the heart. Kaka (Satguru Devendra Ghia) is urging us to remove all the negative attributes and imbibe positive attributes like love, satisfaction, kindness, devotion in the heart, then only, we can invoke the Divinity, which is there deep within us. Spiritualism that we profess must show its effect in our inner riches, in our character, in our spirit of service and in our day to day life.
|