Hymn No. 966 | Date: 30-Aug-1987
|
|
Text Size |
 |
 |
1987-08-30
1987-08-30
1987-08-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11955
નિરાકારે ભી તું, સાકારે ભી તું
નિરાકારે ભી તું, સાકારે ભી તું, વ્યાપી રહી છે સદાયે `મા', એક તું અને તું જડમાં ભી તું, ચેતનમાં ભી તું, વ્યાપી રહી છે... દિનમાં ભી તું, રાતમાં ભી તું, વ્યાપી રહી છે... પ્રકાશમાં ભી તું, અંધકારમાં ભી તું, વ્યાપી રહી છે... ચિત્તમાં ભી તું, બુદ્ધિમાં ભી તું, વ્યાપી રહી છે... પાપમાં ભી તું, પુણ્યમાં ભી તું, વ્યાપી રહી છે... નરમાં ભી તું નારીમાં ભી તું, વ્યાપી રહી છે... વૈરમાં ભી તું, પ્રેમમાં ભી તું, વ્યાપી રહી છે... વ્યક્તમાં ભી તું, અવ્યક્તમાં ભી તું, વ્યાપી રહી છે... જળમાં ભી તું, વાયુમાં ભી તું, વ્યાપી રહી છે... જાગ્રતમાં ભી તું, સ્વપ્નમાં ભી તું, વ્યાપી રહી છે... કાળમાં ભી તું કાળથી પર છે ભી તું, વ્યાપી રહી છે... અંતમાં ભી તું, અનંતમાં ભી તું, વ્યાપી રહી છે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nirakare bhi tum, sakare bhi tum,
vyapi rahi che sadaaye `ma', ek tu ane tu
jadamam bhi tum, chetanamam bhi tum, vyapi rahi chhe...
dinamam bhi tum, ratamam bhi tum, vyapi rahi chhe...
prakashamam bhi tum, andhakaar maa bhi tum, vyapi rahi chhe...
chitt maa bhi tum, buddhi maa bhi tum, vyapi rahi chhe...
papamam bhi tum, punyamam bhi tum, vyapi rahi chhe...
naramam bhi tu narimam bhi tum, vyapi rahi chhe...
vairamam bhi tum, prem maa bhi tum, vyapi rahi chhe...
vyaktamam bhi tum, avyaktamam bhi tum, vyapi rahi chhe...
jalamam bhi tum, vayumam bhi tum, vyapi rahi chhe...
jagratamam bhi tum, svapnamam bhi tum, vyapi rahi chhe...
kalamam bhi tu kalathi paar che bhi tum, vyapi rahi chhe...
antamam bhi tum, anantamam bhi tum, vyapi rahi chhe...
Explanation in English
In this Gujarati bhajan, he is singing praises in the glory of Divine Mother.
He is saying...
You are present in formless, and present in many forms too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in non living and present in consciousness too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in days, and present in nights too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in light, and present in darkness too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in conscience (heart), and present in intelligence (mind) too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in sins, and present in virtue too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in men, and present in women too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in revenge, and present in love too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in expression, and present in non expression too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in water, and present in wind too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in the awakening and present in dreams too,
You are omnipresent, O Mother, only you and you.
You present in the time, and present in time above too,
You are omnipresent, O Mother, only you and you.
You are present in finite, and present in infinite too,