Hymn No. 968 | Date: 01-Sep-1987
|
|
Text Size |
 |
 |
1987-09-01
1987-09-01
1987-09-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11957
કરી વિનંતી પ્રભુને, બધું એના ઉપર તો છોડ
કરી વિનંતી પ્રભુને, બધું એના ઉપર તો છોડ દુશ્મન નથી એ તો તારા, વિશ્વાસ હૈયે તો આ ધર પાપ પુણ્યનું ફળ તો મળશે, સહુને તો સદાયે વાત હૈયે તો આ ધરી, પુણ્ય તો સદાયે કર આવ્યો છે જગમાં, પાપ પુણ્યનું પાસું પૂરું કર સમજી વિચારી કરજે કર્મો, વિશ્વાસ હૈયે ધર દાન દેજે ભલે, હૈયે અહં તણો ભાવ ના ભર કરતો રહેજે તું કર્મો, ફળ તો પ્રભુ પર છોડ આફતોથી ના ડરી, આફતોનો તો સામનો કર માર્ગ ખુલ્લો કરશે તો પ્રભુ, વિશ્વાસ હૈયે ધર દેખાયે ના ભલે એ કદી, હાથ સદા તો એને જોડ કરી વિનંતી પ્રભુને, બધું એના ઉપર તો છોડ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari vinanti prabhune, badhu ena upar to chhoda
dushmana nathi e to tara, vishvas haiye to a dhara
paap punyanu phal to malashe, sahune to sadaaye
vaat haiye to a dhari, punya to sadaaye kara
aavyo che jagamam, paap punyanu pasum puru kara
samaji vichaari karje karmo, vishvas haiye dhara
daan deje bhale, haiye aham tano bhaav na bhaar
karto raheje tu karmo, phal to prabhu paar chhoda
aaphato thi na dari, aaphato no to samano kara
maarg khullo karshe to prabhu, vishvas haiye dhara
dekhaye na bhale e kadi, haath saad to ene joda
kari vinanti prabhune, badhu ena upar to chhoda
Explanation in English
In this bhajan on life approach, Law of Karma (Law of cause and effect), and faith in Divine,
He is saying...
After making a request to God, leave everything to him.
He is not your enemy, keep utmost faith in your heart.
The fruit of sins and virtues will be received by everyone,
Holding this thought in your heart, keep doing virtuous deeds.
You have come in this world to settle the account of your sins and virtues that you have already done.
Now, do your actions with correct thoughts and understanding, with utmost faith in Divine.
Please do charity with no ego in the heart.
Just do your karmas (actions) leaving the fruit of karmas upon God.
Without fearing challenges, face the challenges of life,
God will open up your path , keep that faith in your heart.
God may not be seen ever, but always pray to him with folded hands.
After making a request to God, leave everything to him.
Kaka (Satguru Devendra Ghia) is explaining the essence of life in this bhajan. He is explaining how we should live this life that is given to us as per our previous actions. Kaka (Satguru Devendra Ghia) is urging us to do our actions with correct thoughts and understanding and without getting attached to the actions and offer the fruits of our actions to Divine. This will help us settle our past sins and virtuous acts without creating new ones (no attachment). Most importantly pray to Divine with utmost faith and face all challenges of life with the knowledge that He is taking care of us. Leap of faith in Divine along with good karmas will purge the effects of bad karmas and bring us closer to God. Kaka (Satguru Devendra Ghia) is also urging us to be gracious without any arrogance. Humility will open the door of our hearts to spiritual truths.
|