Hymn No. 5697 | Date: 01-Mar-1995
|
|
Text Size |
 |
 |
1995-03-01
1995-03-01
1995-03-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1196
આવ્યો રે જીવડા, લાવ્યો ના જગમાં કાંઈ તો તું સાથે
આવ્યો રે જીવડા, લાવ્યો ના જગમાં કાંઈ તો તું સાથે લઈ જાશે ના જગમાંથી તો કાંઈ તો તું સાથે આવ્યો હતો ના તું ખાલી, હતું મન તો તારી સાથેને સાથે લઈ જાશે તું એને જગમાંથી તો તારીને તારી સાથે છે મનડું તો તારું, હથિયાર તારા કર્મનું, વાપરજે એને તું વિચારીને ચાલ ચાલીશ ઉલટી એમાં જો તારી, રહેશે એમાં તું બંધાતોને બંધાતો અનુભવે અનુભવે જો ના તું ઘડાશે, સંજોગો તને ત્યારે ઘડી રે જાશે આવ્યો છે મુક્તિ પામવા રે તું, શું બંધન પડી ગયું છે તારા રે કોઠે પ્રભુ તો છે ધામ મુક્તિનું તારું, શાને એની માયામાં તું સપડાયો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
āvyō rē jīvaḍā, lāvyō nā jagamāṁ kāṁī tō tuṁ sāthē
laī jāśē nā jagamāṁthī tō kāṁī tō tuṁ sāthē
āvyō hatō nā tuṁ khālī, hatuṁ mana tō tārī sāthēnē sāthē
laī jāśē tuṁ ēnē jagamāṁthī tō tārīnē tārī sāthē
chē manaḍuṁ tō tāruṁ, hathiyāra tārā karmanuṁ, vāparajē ēnē tuṁ vicārīnē
cāla cālīśa ulaṭī ēmāṁ jō tārī, rahēśē ēmāṁ tuṁ baṁdhātōnē baṁdhātō
anubhavē anubhavē jō nā tuṁ ghaḍāśē, saṁjōgō tanē tyārē ghaḍī rē jāśē
āvyō chē mukti pāmavā rē tuṁ, śuṁ baṁdhana paḍī gayuṁ chē tārā rē kōṭhē
prabhu tō chē dhāma muktinuṁ tāruṁ, śānē ēnī māyāmāṁ tuṁ sapaḍāyō
|
|