Hymn No. 971 | Date: 03-Sep-1987
|
|
Text Size |
 |
 |
1987-09-03
1987-09-03
1987-09-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11960
મંગળમય માડીનો તો આજે, જય જયકાર કરો
મંગળમય માડીનો તો આજે, જય જયકાર કરો અષ્ટ સિદ્ધિ, નવ નિધિની દાતાનો આજે, જય જયકાર કરો કરુણાકારી કૃપાળીનો તો આજે, જય જયકાર કરો દયાનિધિ, દયાળીનો તો આજે, જય જયકાર કરો ગુણમયી, ગુણનિધિનો તો આજે, જય જયકાર કરો સર્વ સંકટ હણનારીનો તો આજે, જય જયકાર કરો સદા સર્વની રક્ષણકારીનો તો આજે, જય જયકાર કરો પૂર્ણ પ્રેમસ્વરૂપ માડીનો તો આજે, જય જયકાર કરો સકળ કર્મની વિધાતાનો તો આજે, જય જયકાર કરો સમસ્ત પાપોને બાળનારીનો તો આજે, જય જયકાર કરો સંકલ્પે સૃષ્ટિ રચનારીનો તો આજે, જય જયકાર કરો સૃષ્ટિમાં શક્તિની દાતાનો તો આજે, જય જયકાર કરો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mangalamaya madino to aje, jaay jayakara karo
ashta siddhi, nav nidhini datano aje, jaay jayakara karo
karunakari kripalino to aje, jaay jayakara karo
dayanidhi, dayalino to aje, jaay jayakara karo
gunamayi, gunanidhino to aje, jaay jayakara karo
sarva sankata hananarino to aje, jaay jayakara karo
saad sarvani rakshanakarino to aje, jaay jayakara karo
purna premasvarupa madino to aje, jaay jayakara karo
sakal karmani vidhatano to aje, jaay jayakara karo
samasta papone balanarino to aje, jaay jayakara karo
sankalpe srishti rachanarino to aje, jaay jayakara karo
srishti maa shaktini datano to aje, jaay jayakara karo
Explanation in English
In this Gujarati devotional bhajan, Kaka (Satguru Devendra Ghia) is singing praises in the glory of Divine Mother.
He is saying...
O Auspicious Divine Mother, adulation to your glory, adulation to your glory.
The giver of power and prosperity, O Divine Mother, adulation to your glory, adulation to your glory.
Compassionate, gracious, O Divine Mother, adulation to your glory, adulation to your glory.
Endower of kindness, O Divine Mother, adulation to your glory, adulation to your glory.
Powerhouse of virtues, O Divine Mother, adulation to your glory, adulation to your glory.
The destroyer of all the crisis, O Divine Mother, adulation to your glory, adulation to your glory.
The protector of all and always, O Divine Mother, adulation to your glory, adulation to your glory.
The symbol of absolute love, O Divine Mother, adulation to your glory, adulation to your glory.
The writer of the destiny for all the karmas (actions), O Divine Mother, adulation to your glory, adulation to your glory.
The extinguisher of all the sins, O Divine Mother, adulation to your glory, adulation to your glory.
The creator of universe, O Divine Mother, adulation to your glory, adulation to your glory.
The provider of energy in the whole universe, O Divine Mother, adulation to your glory, adulation to your glory.
|