Hymn No. 972 | Date: 03-Sep-1987
|
|
Text Size |
 |
 |
1987-09-03
1987-09-03
1987-09-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11961
ના સાચું છે જગનું સુખ, ના સાચી તો જગની પ્રીત
ના સાચું છે જગનું સુખ, ના સાચી તો જગની પ્રીત ટકી રહે એ તો સ્વાર્થથી, જગની છે આ તો રીત ના સાચી છે કાયા તારી, પ્રીત તોયે તેં તો બાંધી માયા જ્યાં એની હૈયે લાગી, દુઃખની ગઠરી તેં તો બાંધી કંઈક કાયાઓ રાખમાં મળી, જોઈ એ, માયા ન ત્યાગી કાયાને જ્યાં તેં સાચી માની, થઈ શરૂ ત્યાં તો ઊપાધિ એક ન એક દિન તો વીતતાં જાયે, કાયા તો પુરાણી થાયે શક્તિ એની તો ઘટતી જાયે, દુઃખ તો સદા એ ઉપજાવે મોહની માત્રા જ્યાં વધતી જાયે, દુઃખ સદા એ સાથે લાવે છોડવી આકરી તો બની જાયે, કૃપા `મા' ની જો નવ થાયે માયા તો છે દુઃખનું મૂળ, ઊપજાવે હૈયે એ તો શૂળ ભક્તિભાવનું લેજે તું ત્રિશૂળ, થાશે માયા તો નિર્મૂળ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na saachu che jaganum sukha, na sachi to jag ni preet
taki rahe e to svarthathi, jag ni che a to reet
na sachi che kaaya tari, preet toye te to bandhi
maya jya eni haiye lagi, dukh ni gathari te to bandhi
kaik kayao rakhamam mali, joi e, maya na tyagi
kayane jya te sachi mani, thai sharu tya to upadhi
ek na ek din to vitatam jaye, kaaya to purani thaye
shakti eni to ghatati jaye, dukh to saad e upajave
mohani matra jya vadhati jaye, dukh saad e saathe lave
chhodavi akari to bani jaye, kripa 'maa' ni jo nav thaye
maya to che duhkhanum mula, upajave haiye e to shula
bhaktibhavanum leje tu trishula, thashe maya to nirmula
Explanation in English
In this Gujarati bhajan, he is reflecting on our attachment to illusion and our ordinary existence.
He is saying...
Happiness in this world is not real, and love in this world is also not real.
Both are existing only on one aspect, that is selfishness.
Your body is not the truth, still you have become attached to it.
As the attachment grows deeper in the heart, a bundle of unhappiness is packed by you.
Even after seeing so many bodies turning into ashes, you have not forsaken the attachment to this body.
When you believe this body to be the truth, then understand that all your problems will start.
Days after days are passing by, and body starts becoming old, and the strength of the body starts decreasing. It creates lot of unhappiness within.
When degree of attachment intensifies then the unhappiness also multiplies.
It becomes very difficult to let go of this attraction, if the grace of Divine is not bestowed.
Illusion is the root of all unhappiness, it creates many heartaches.
You take the trident of devotion and eradicate the attachment to this illusion.
Kaka (Satguru Devendra Ghia) is explaining that nothing is real about our outer existence. Our body is not the truth. Our life goes through the cycle of birth, growth and death. Nothing in this world is real or permanent, so being attached to this illusion will bring only misery eventually. The illusion is nothing but the egotism of embodied soul. To be identified with that which is transitory is to live in untruth. Kaka (Satguru Devendra Ghia) is urging us to rise above this ordinary consciousness and connect with higher consciousness and become true to self and connect with Divine and then into the union with Divine.
|