Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 974 | Date: 03-Sep-1987
આવકારમાં ઉષ્મા નથી, ભાવમાં નિર્મળતા તો નથી
Āvakāramāṁ uṣmā nathī, bhāvamāṁ nirmalatā tō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 974 | Date: 03-Sep-1987

આવકારમાં ઉષ્મા નથી, ભાવમાં નિર્મળતા તો નથી

  No Audio

āvakāramāṁ uṣmā nathī, bhāvamāṁ nirmalatā tō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-09-03 1987-09-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11963 આવકારમાં ઉષ્મા નથી, ભાવમાં નિર્મળતા તો નથી આવકારમાં ઉષ્મા નથી, ભાવમાં નિર્મળતા તો નથી

અંતર પ્રભુનું ને તારું, તો હૈયેથી ઘટશે જ ક્યાંથી

મનમાં સ્થિરતા તો નથી, સંકલ્પમાં શ્રદ્ધા તો નથી - અંતર...

લાલચ હૈયેથી હટતી નથી, લોભ તો છૂટતો નથી - અંતર...

મારું-તારું તો ઘટતું નથી, આળસ તો છૂટતું નથી - અંતર...

સંત શબ્દોમાં વિશ્વાસ નથી, યત્નો તો કરવા નથી - અંતર...

કામને તો નાથવો નથી, ક્રોધને તો હટાવવો નથી - અંતર...

નિરાશા તો પચતી નથી, આશાઓ તો છૂટતી નથી - અંતર...

પ્રભુ પ્રેમમાં તો ડૂબવું નથી, ભક્તિ તો કરવી નથી - અંતર...

તારું ધાર્યું તો થાતું નથી, પ્રભુના ધાર્યામાં શ્રદ્ધા નથી - અંતર...

ચિંતાઓ હૈયેથી તો છૂટતી નથી, શરણું સાચું લેવાતું નથી - અંતર...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvakāramāṁ uṣmā nathī, bhāvamāṁ nirmalatā tō nathī

aṁtara prabhunuṁ nē tāruṁ, tō haiyēthī ghaṭaśē ja kyāṁthī

manamāṁ sthiratā tō nathī, saṁkalpamāṁ śraddhā tō nathī - aṁtara...

lālaca haiyēthī haṭatī nathī, lōbha tō chūṭatō nathī - aṁtara...

māruṁ-tāruṁ tō ghaṭatuṁ nathī, ālasa tō chūṭatuṁ nathī - aṁtara...

saṁta śabdōmāṁ viśvāsa nathī, yatnō tō karavā nathī - aṁtara...

kāmanē tō nāthavō nathī, krōdhanē tō haṭāvavō nathī - aṁtara...

nirāśā tō pacatī nathī, āśāō tō chūṭatī nathī - aṁtara...

prabhu prēmamāṁ tō ḍūbavuṁ nathī, bhakti tō karavī nathī - aṁtara...

tāruṁ dhāryuṁ tō thātuṁ nathī, prabhunā dhāryāmāṁ śraddhā nathī - aṁtara...

ciṁtāō haiyēthī tō chūṭatī nathī, śaraṇuṁ sācuṁ lēvātuṁ nathī - aṁtara...
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, he is reflecting on our lack of efforts on the spiritual endeavour.

He is saying...

There is no warmth in the welcome, and there is no purity in emotions,

How the distance between you and Divine will lessen.

There is no stillness of mind, and there is no faith in your own resolution,

How the distance between you and Divine will lessen.

Temptation doesn’t move away from the heart, and greed doesn’t go away as well,

How the distance between you and Divine will lessen.

Sentiment of ‘yours and mine’ doesn’t dispel, and laziness doesn’t banish,

How the distance between you and Divine will lessen.

There is no faith in the words of Saints, and there is no inclination to make any efforts,

How the distance between you and Divine will lessen.

There is no desire to fight lust, and there is no desire to uproot anger,

How the distance between you and Divine will lessen.

There is no strength to digest disappointments, and there is no end to hopes and desires,

How the distance between you and Divine will lessen.

There is no longing to immerse in love of God, and there is no yearning to devote and worship,

How the distance between you and Divine will lessen.

There is nothing that happens as per your wishes, and there is also no faith in actions of Divine,

How the distance between you and Divine will lessen.

Worries are not relieved from the heart, and there is no sense to surrender truly,

How the distance between you and Divine will lessen.

Kaka is explaining that the desire to be connected with Divine is one thing, while truly, working towards that goal is another. All of us aspirants of spiritual matters, when it comes to actions and living of spiritual life, we find ourselves awfully deficient. In this bhajan kaka is reflecting on all the aspects that we need to focus and work upon to seek proximity with Divine.
Scan Image

Gujarati Bhajan no. 974 by Satguru Devendra Ghia - Kaka
First...973974975...Last