Hymn No. 976 | Date: 03-Sep-1987
|
|
Text Size |
 |
 |
1987-09-03
1987-09-03
1987-09-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11965
ભવસાગરની છે તું તો સુકાની, રે મારી માવડી
ભવસાગરની છે તું તો સુકાની, રે મારી માવડી તારા ભરોસે તો તરતી મૂકી છે રે મારી નાવડી વંટોળે તો અટવાઈ ગઈ છે માડી રે મારી નાવડી લેજે સુકાન હાથમાં તો તારા આજે રે મારી માવડી મોજે મોજે તો ચિંતાઓ તો વધતી, ડૂબશે રે ક્યારે મારી નાવડી અધવચ્ચે ના છોડજે મુજને, આજે રે મારી માવડી મળતા રહ્યાં છે સંજોગો ઊલટા, સુધારજે એને રે મારી માવડી લઈ સુકાન હાથમાં તારા, સ્થિર કરજે રે મારી નાવડી જીવ તો ખૂબ મૂંઝાઈ રહ્યો છે રે મારી માવડી તારા વિના સુકાન કોઈ ના સંભાળે, સુકાન વિનાની છે રે મારી નાવડી સૂઝતી નથી દિશા તો કોઈ, છવાયો છે અંધકાર રે મારી માવડી સુકાન લઈને આજે હાથમાં તારા, તારજે રે મારી નાવડી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhavasagarani che tu to sukani, re maari mavadi
taara bharose to tarati muki che re maari navadi
vantole to atavaai gai che maadi re maari navadi
leje sukaan haath maa to taara aaje re maari mavadi
moje moje to chintao to vadhati, dubashe re kyare maari navadi
adhavachche na chhodaje mujane, aaje re maari mavadi
malata rahyam che sanjogo ulata, sudharaje ene re maari mavadi
lai sukaan haath maa tara, sthir karje re maari navadi
jiva to khub munjhai rahyo che re maari mavadi
taara veena sukaan koi na sambhale, sukaan vinani che re maari navadi
sujati nathi disha to koi, chhavayo che andhakaar re maari mavadi
sukaan laine aaje haath maa tara, taarje re maari navadi
Explanation in English
In this Gujarati prayer bhajan,
He is praying...
You are the controller of this ocean of life, O Mother.
I have let my boat of life swim in this ocean only on your trust, O Mother.
My boat is stuck in the middle of a storm, O Mother, please take control of my boat.
With every high wave, my worries also rise, thinking about when my boat will sink in the ocean, O Mother.
Please don’t leave me halfway in the middle, O Mother, I have been experiencing unfavourable circumstances, please improve them, O Mother.
Please take control of my boat and make it steady, O Mother, I am very confused at the moment, O Mother.
Without your guidance and control of the situation, and also no one is there to guide, O Mother, my life as become uncontrollable.
I can’t think of any direction, there is darkness everywhere, O Mother, please take control of my life and salvage my life.
This bhajan expresses yearning, resignation and surrender.
|