Hymn No. 978 | Date: 04-Sep-1987
|
|
Text Size |
 |
 |
1987-09-04
1987-09-04
1987-09-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11967
કોઈને હૈયે ભક્તિ જાગે, કોઈનું હૈયું ભક્તિથી ભાગે
કોઈને હૈયે ભક્તિ જાગે, કોઈનું હૈયું ભક્તિથી ભાગે માનવીએ, માનવીએ ત્યાં તો ફેર છે (2) કોઈનું હૈયું પાપમાં ડૂબે, કોઈનું હૈયું પુણ્યે રાચે - માનવીએ... કોઈને જોઈને કરુણા જાગે, કોઈને જોઈ કરુણા ભાગે - માનવીએ... કોઈને જોઈ પ્રેમ ઊભરાયે, કોઈને જોઈ પ્રેમ સુકાયે - માનવીએ... કોઈ તો શાંતિથી સમજે, કોઈ તો સમજે પ્રહારે - માનવીએ... કોઈ તો લોભે લલચાયે, કોઈ તો લોભને નાથે - માનવીએ... કોઈ તો વિકારોએ થાકે, કોઈ તો વિકારોમાં નાચે - માનવીએ.. કોઈ તો દયામાં માને, કોઈ તો દયાને ત્યાગે - માનવીએ... કોઈ તો સ્વાર્થને ત્યાગે, કોઈ તો સ્વાર્થમાં રાચે - માનવીએ... કોઈ તો સંસારમાં રાચે, કોઈ તો સંસારને ત્યાગે - માનવીએ... કોઈ તો પ્રભુમાં માને, કોઈ તો પ્રભુથી ભાગે - માનવીએ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koine haiye bhakti jage, koinu haiyu bhakti thi bhage
manavie, manavie tya to phera che (2)
koinu haiyu papamam dube, koinu haiyu punye rache - manavie...
koine joi ne karuna jage, koine joi karuna bhage - manavie...
koine joi prem ubharaye, koine joi prem sukaye - manavie...
koi to shantithi samaje, koi to samaje prahare - manavie...
koi to lobhe lalachaye, koi to lobh ne nathe - manavie...
koi to vikaroe thake, koi to vikaaro maa nache - manavie..
koi to dayamam mane, koi to dayane tyage - manavie...
koi to svarthane tyage, koi to svarthamam rache - manavie...
koi to sansar maa rache, koi to sansarane tyage - manavie...
koi to prabhu maa mane, koi to prabhu thi bhage - manavie...
Explanation in English
In this bhajan, he is shedding light on how our thoughts and beliefs shape our approach towards our life.
He is saying...
Someone ‘s heart is filled with devotion and worship, while someone’s heart runs away from worship.
There is a difference in every human being.
Someone’s heart is drowned in sins, while someone’s heart is filled with virtues.
There is a difference in every human being.
Looking at someone, compassion is felt, while looking at someone, compassion disappears.
Looking at someone, love is felt, while looking at someone, love dries up.
There is a difference in every human being.
Someone understands naturally, while someone understands only with a jolt.
Someone gets tempted by temptations, while someone is able to fight temptations.
There is a difference in every human being.
Someone feels tired of their bad attributes, while someone enjoys their bad attributes.
Someone believes in kindness, while someone abandons kindness.
There is a difference in every human being.
Someone banishes selfishness, while someone indulges in selfishness.
Someone enjoys worldly matters, while someone is detached from worldly affairs.
There is a difference in every human being.
Someone believes in God, while someone runs away from God.
There is a difference in every human being.
Kaka (Satguru Devendra Ghia) is explaining that every individual is different in this world. There are all kinds of people in this world. A person’s personality is build on his thoughts and beliefs. Our opinions and beliefs are the prime movers of our lives. Each one has kind of life that his beliefs render. Kaka (Satguru Devendra Ghia) is guiding us that our thoughts, beliefs and actions should prove beneficial in our lives and not hinder our progress.
|