BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 996 | Date: 14-Sep-1987
   Text Size Increase Font Decrease Font

સુખિયા આવે, દુઃખિયા આવે, આવે સહુ `મા'ને દ્વાર

  No Audio

Sukhiya Aave, Dukhiya Aave, Aave Sahu ' Maa ' Ne Dwar

મા, ભગવાન (Almighty Mother, God)

1987-09-14 1987-09-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11985 સુખિયા આવે, દુઃખિયા આવે, આવે સહુ `મા'ને દ્વાર સુખિયા આવે, દુઃખિયા આવે, આવે સહુ `મા'ને દ્વાર
આશ ધરીને હૈયે માડી, સહુ કરે તને રે પોકાર
   બોલો સહુ આજ, જય સિધ્ધઅંબે માત
રોગિયા આવે, ભોગિયા આવે, આવે સહુ રે તારે દ્વાર
દયાની દેવી તો છે તું, તારી દયા તણો નહિ પાર
   બોલો સહુ આજ, જય સિધ્ધઅંબે માત
મહિષાસૂર, શૂંભ નિશુંભ માર્યા, કર્યો પાપીઓનો સંહાર
ઉતાર્યો ભાર ધરતીનો, સૂણીને તો દેવોની પુકાર
   બોલો સહુ આજ, જય સિધ્ધઅંબે માત
દોષ ન જોયા કદી કોઈના, આવ્યા જે તારે દ્વાર
મારું કરીને ગળે લગાવ્યા, કર્યો સહુનો ઉદ્ધાર
   બોલો સહુ આજ, જય સિધ્ધઅંબે માત
વેદ પુરાણમાં તારો મહિમાં ગવાયો, તારી મહિમાનો નહિ પાર
બ્રહ્મા વંદે, શંકર વંદે, વિષ્ણુ વંદે, જગ વંદે વારંવાર
   બોલો સહુ આજ, જય સિધ્ધઅંબે માત
Gujarati Bhajan no. 996 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
sukhiya ave, duhkhiya ave, aave sahu `ma'ne dwaar
aash dharine haiye maadi, sahu kare taane re pokaar
bolo sahu aja, jaay sidhdhaambe maat
rogiya ave, bhogiya ave, aave sahu re taare dwaar
dayani devi to che tum, taari daya tano nahi paar
bolo sahu aja, jaay sidhdhaambe maat
mahishasura, shumbha nishumbha marya, karyo papiono sanhar
utaryo bhaar dharatino, sunine to devoni pukara
bolo sahu aja, jaay sidhdhaambe maat
dosh na joya kadi koina, aavya je taare dwaar
maaru kari ne gale lagavya, karyo sahuno uddhara
bolo sahu aja, jaay sidhdhaambe maat
veda puranamam taaro mahimam gavayo, taari mahimano nahi paar
brahma vande, shankara vande, vishnu vande, jaag vande varam vaar
bolo sahu aja, jaay sidhdhaambe maat

Explanation in English
In this Gujarati devotional bhajan, he is singing praises of Divine Mother, Siddhambika Maa.
He is saying...
Happy ones come, sad ones come, everyone come to your door, O Divine Mother.
Holding hopes in their hearts, O Mother, everyone calls for you,
Let us say today, hail to Siddhambe Maat ( Divine Mother).
Diseased ones come, indulgent ones come, everyone come to your door,
You are the Goddess of compassion, there is no limit to your compassion.
Let us say today, hail to Siddhambe Maat (Divine Mother).
You killed Mahisasur, and shumbh-Nishumbh (demons). You executed all the sinners. You lessened the load of sinners on this earth, after hearing the call of deities.
Let us say today, hail to Siddhambe Maat (Divine Mother).
You never looked at anyone’s fault, whoever came to your door. You acknowledged them, and greeted them and uplifted everyone.
Let us say today, hail to Siddhambe Maat (Divine Mother).
Glory of yours is sung in scripture and Puranik literature. There is no limit to your glory.
Brahma bows, Shankar bows, Vishnu bows (three Gods), everyone in this world bows to you again and again.
Let us say today, hail to Siddhambe Maat ( Divine Mother).

First...9969979989991000...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall