Hymn No. 997 | Date: 17-Sep-1987
ભુલાશે સુખ તો પળમાં, ભુલાશે વાયદા તો ક્ષણક્ષણમાં
bhulāśē sukha tō palamāṁ, bhulāśē vāyadā tō kṣaṇakṣaṇamāṁ
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1987-09-17
1987-09-17
1987-09-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11986
ભુલાશે સુખ તો પળમાં, ભુલાશે વાયદા તો ક્ષણક્ષણમાં
ભુલાશે સુખ તો પળમાં, ભુલાશે વાયદા તો ક્ષણક્ષણમાં
ના ભુલાશે જલદી, મળ્યું હશે દુઃખ તો જે જીવનમાં
રૂઝાશે ઘા તો કદી, પડયા હશે ભલે ઊંડા તો તનમાં
ના રૂઝાશે ઘા તો જલદી, હશે પડયા ઊંડા જે મનમાં
થઈ જાશે ફરતો તો જલદી, બીમારી હશે જે તનમાં
ના થાશે ઊભો એ જલદી, હશે બીમારી જો મનમાં
ના રાખજે વિચાર ફરતા, કરી કેંદ્રિત એને તનમાં
સ્મરણ આવશે સારું, કર્યા હશે વિચાર તો મનમાં
ના દેજે મહત્ત્વ જાજું, આવે બીમારી તો તનમાં
સદા રહેજે જાગૃત, જોજે બીમારી ન આવે મનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ભુલાશે સુખ તો પળમાં, ભુલાશે વાયદા તો ક્ષણક્ષણમાં
ના ભુલાશે જલદી, મળ્યું હશે દુઃખ તો જે જીવનમાં
રૂઝાશે ઘા તો કદી, પડયા હશે ભલે ઊંડા તો તનમાં
ના રૂઝાશે ઘા તો જલદી, હશે પડયા ઊંડા જે મનમાં
થઈ જાશે ફરતો તો જલદી, બીમારી હશે જે તનમાં
ના થાશે ઊભો એ જલદી, હશે બીમારી જો મનમાં
ના રાખજે વિચાર ફરતા, કરી કેંદ્રિત એને તનમાં
સ્મરણ આવશે સારું, કર્યા હશે વિચાર તો મનમાં
ના દેજે મહત્ત્વ જાજું, આવે બીમારી તો તનમાં
સદા રહેજે જાગૃત, જોજે બીમારી ન આવે મનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhulāśē sukha tō palamāṁ, bhulāśē vāyadā tō kṣaṇakṣaṇamāṁ
nā bhulāśē jaladī, malyuṁ haśē duḥkha tō jē jīvanamāṁ
rūjhāśē ghā tō kadī, paḍayā haśē bhalē ūṁḍā tō tanamāṁ
nā rūjhāśē ghā tō jaladī, haśē paḍayā ūṁḍā jē manamāṁ
thaī jāśē pharatō tō jaladī, bīmārī haśē jē tanamāṁ
nā thāśē ūbhō ē jaladī, haśē bīmārī jō manamāṁ
nā rākhajē vicāra pharatā, karī kēṁdrita ēnē tanamāṁ
smaraṇa āvaśē sāruṁ, karyā haśē vicāra tō manamāṁ
nā dējē mahattva jājuṁ, āvē bīmārī tō tanamāṁ
sadā rahējē jāgr̥ta, jōjē bīmārī na āvē manamāṁ
English Explanation |
|
In this Gujarati bhajan on life approach,
He is saying...
Happiness will be forgotten in a minute, Promises will be forgotten in a moment, but grief and sorrow that arises in life will not be forgotten easily.
The wounds of the body will heal someday, even though they are deep inside, but wounds of the heart and mind will not heal that easily.
One will get and move around faster if the disease is in the body,
But, one will not come out easily, if the disease is in the mind.
Don’t keep wandering in your thoughts keeping your body as a centre of focus,
You will get better perspective if the thoughts are clear in mind.
Don’t give so much importance to the disease of the body.
Always be alert that the disease doesn’t enter into your mind.
Kaka is explaining the importance of mental health in this bhajan. A bodily disease or a physical wound can easily be healed, but the health of a mind is easily compromised and very difficult to heal. He is also explaining that we all tend to cling to the negativity in our lives. Kaka is urging us to de-clutter our thoughts, which creates chaos not only in our mind, but also in our bodies. Our life is created by our thoughts. It is also interpreted by our thoughts. Our thoughts should prove beneficial to our lives and not hinder our advancement. Clarity and positivity in thoughts will go long way in invoking our divine energy.
|