Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 999 | Date: 17-Sep-1987
દિન ઉગ્યો, દિન વીત્યો, તુજ દર્શન વિના `મા’ ખાલી ગયો
Dina ugyō, dina vītyō, tuja darśana vinā `mā' khālī gayō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 999 | Date: 17-Sep-1987

દિન ઉગ્યો, દિન વીત્યો, તુજ દર્શન વિના `મા’ ખાલી ગયો

  Audio

dina ugyō, dina vītyō, tuja darśana vinā `mā' khālī gayō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1987-09-17 1987-09-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11988 દિન ઉગ્યો, દિન વીત્યો, તુજ દર્શન વિના `મા’ ખાલી ગયો દિન ઉગ્યો, દિન વીત્યો, તુજ દર્શન વિના `મા’ ખાલી ગયો

શ્વાસ લીધા, શ્વાસ છૂટયા, તુજ નામ વિના આ ખાલી રહ્યો

માનવ જન્મ મળ્યો, વીતતો ગયો, તુજ દર્શન વિના સફળ ના થયો

આશાઓના અંકુરોમાં, સદા હું તો `મા’ અટવાતો રહ્યો

પ્રેમે તો ભીંજાયો ભલે, વેરે તો સદા તડપી રહ્યો

પગલે પગલે તો અહં ભરી, અહંમાં તો ડૂબતો રહ્યો

સમજ હૈયે તો જાગે ઘણી, માયામાં તો એ ભૂલતો રહ્યો

આશાઓ હૈયે જગાવી ઘણી, આશામાં તો તણાતો ગયો

યત્નોથી કરી સંકલ્પો ઘણાં, આળસે એ તોડતો રહ્યો

અસંતોષે હૈયું સદા જલાવી, સુખથી તો વંચિત રહ્યો
https://www.youtube.com/watch?v=jgjwkMe2QUM
View Original Increase Font Decrease Font

દિન ઉગ્યો, દિન વીત્યો, તુજ દર્શન વિના `મા’ ખાલી ગયો

શ્વાસ લીધા, શ્વાસ છૂટયા, તુજ નામ વિના આ ખાલી રહ્યો

માનવ જન્મ મળ્યો, વીતતો ગયો, તુજ દર્શન વિના સફળ ના થયો

આશાઓના અંકુરોમાં, સદા હું તો `મા’ અટવાતો રહ્યો

પ્રેમે તો ભીંજાયો ભલે, વેરે તો સદા તડપી રહ્યો

પગલે પગલે તો અહં ભરી, અહંમાં તો ડૂબતો રહ્યો

સમજ હૈયે તો જાગે ઘણી, માયામાં તો એ ભૂલતો રહ્યો

આશાઓ હૈયે જગાવી ઘણી, આશામાં તો તણાતો ગયો

યત્નોથી કરી સંકલ્પો ઘણાં, આળસે એ તોડતો રહ્યો

અસંતોષે હૈયું સદા જલાવી, સુખથી તો વંચિત રહ્યો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dina ugyō, dina vītyō, tuja darśana vinā `mā' khālī gayō

śvāsa līdhā, śvāsa chūṭayā, tuja nāma vinā ā khālī rahyō

mānava janma malyō, vītatō gayō, tuja darśana vinā saphala nā thayō

āśāōnā aṁkurōmāṁ, sadā huṁ tō `mā' aṭavātō rahyō

prēmē tō bhīṁjāyō bhalē, vērē tō sadā taḍapī rahyō

pagalē pagalē tō ahaṁ bharī, ahaṁmāṁ tō ḍūbatō rahyō

samaja haiyē tō jāgē ghaṇī, māyāmāṁ tō ē bhūlatō rahyō

āśāō haiyē jagāvī ghaṇī, āśāmāṁ tō taṇātō gayō

yatnōthī karī saṁkalpō ghaṇāṁ, ālasē ē tōḍatō rahyō

asaṁtōṣē haiyuṁ sadā jalāvī, sukhathī tō vaṁcita rahyō
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan, he is shedding light on our ordinary existence,

He is saying...

Day has risen and day has passed without your vision, O Mother, a day is wasted.

Breaths are inhaled and breaths are exhaled without taking your name, O Mother, these breaths are wasted.

Got this human birth, and life has passed without your vision, O Mother, this life is wasted.

In sprouting of many expectations, O Mother, I just remained stuck in there.

Though, I was soaked in love, I was engulfed by feelings of animosity.

Every step taken was filled with ego, and kept on drowning in this futile self worth.

Heart and mind is awakened, but forgot about in the attraction of this illusion.

Hopes and expectations kept on rising in the heart, and got dragged by these expectations.

With efforts, made many resolutions, but laziness kept breaking my resolutions.

With dissatisfaction firing up in the heart, stayed deprived of all the happiness.

Kaka is beautifully explaining the condition that we all are in. We all are oscillating constantly between worldly affairs and spirituality. Though we may be spiritually inclined momentarily, but in our attraction of this illusion, we forget all about our spiritual path. Kaka is urging us to shift our focus towards the actual purpose of this life. He is saying that a day passed without remembering Divine is wasted, a human life passed without connecting with Divine is wasted, and breaths taken without chanting the name of Divine is wasted. Kaka is urging us to invoke divinity and reach our soul through prayer, meditation and devotion.
Scan Image

Gujarati Bhajan no. 999 by Satguru Devendra Ghia - Kaka
First...997998999...Last