1987-09-17
1987-09-17
1987-09-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11989
લઈ મનને તો તું સાથે, ચડ તું સમજણની અટારીએ
લઈ મનને તો તું સાથે, ચડ તું સમજણની અટારીએ
નિરખીને આસપાસ તો તારી, જોજે તું ત્યાંથી જગ જરા
પામીશ તું સૃષ્ટિ સૌંદર્ય સાચું, વહેશે હૈયે તો આનંદ ધારા
વહેશે જ્યાં હૈયે તો આનંદ, ઊઠશે ત્યાં તો પ્રેમ ફુવારા
અણુ-અણુ દેખાશે ચેતનવંતુ, મળશે તો ચેતનધારા
ભૂલતો જાશે ત્યાં ધીમે ધીમે, અસ્તિત્વની તારી માળા
જ્યાં તું અને દૃશ્ય તારું એક થાશે, ખૂટશે નહિ પ્રેમ પ્યાલા
પ્રેમે પ્ર-મે તો પાગલ બનશે, રહેશે નહિ તારા ઠેકાણા
અંતરે અંતર જાશે તો ઘટતું, માત અને વચ્ચે તારા
એકરૂપ જ્યાં બનશે તું, બંધ થાશે આવાગમન તારા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
લઈ મનને તો તું સાથે, ચડ તું સમજણની અટારીએ
નિરખીને આસપાસ તો તારી, જોજે તું ત્યાંથી જગ જરા
પામીશ તું સૃષ્ટિ સૌંદર્ય સાચું, વહેશે હૈયે તો આનંદ ધારા
વહેશે જ્યાં હૈયે તો આનંદ, ઊઠશે ત્યાં તો પ્રેમ ફુવારા
અણુ-અણુ દેખાશે ચેતનવંતુ, મળશે તો ચેતનધારા
ભૂલતો જાશે ત્યાં ધીમે ધીમે, અસ્તિત્વની તારી માળા
જ્યાં તું અને દૃશ્ય તારું એક થાશે, ખૂટશે નહિ પ્રેમ પ્યાલા
પ્રેમે પ્ર-મે તો પાગલ બનશે, રહેશે નહિ તારા ઠેકાણા
અંતરે અંતર જાશે તો ઘટતું, માત અને વચ્ચે તારા
એકરૂપ જ્યાં બનશે તું, બંધ થાશે આવાગમન તારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
laī mananē tō tuṁ sāthē, caḍa tuṁ samajaṇanī aṭārīē
nirakhīnē āsapāsa tō tārī, jōjē tuṁ tyāṁthī jaga jarā
pāmīśa tuṁ sr̥ṣṭi sauṁdarya sācuṁ, vahēśē haiyē tō ānaṁda dhārā
vahēśē jyāṁ haiyē tō ānaṁda, ūṭhaśē tyāṁ tō prēma phuvārā
aṇu-aṇu dēkhāśē cētanavaṁtu, malaśē tō cētanadhārā
bhūlatō jāśē tyāṁ dhīmē dhīmē, astitvanī tārī mālā
jyāṁ tuṁ anē dr̥śya tāruṁ ēka thāśē, khūṭaśē nahi prēma pyālā
prēmē pra-mē tō pāgala banaśē, rahēśē nahi tārā ṭhēkāṇā
aṁtarē aṁtara jāśē tō ghaṭatuṁ, māta anē vaccē tārā
ēkarūpa jyāṁ banaśē tuṁ, baṁdha thāśē āvāgamana tārā
English Explanation |
|
In this Gujarati devotional bhajan,
He is saying...
Taking your mind and heart with you, climb to the balcony of understanding of divine consciousness,
Look around, and look at the world from there.
You will find the true beauty of universe, and pure joy will flow in your heart.
When joy will get overwhelming, then the fountains of love will rise.
Your every cell will experience Divine consciousness, when you find that flow of divinity.
Slowly, slowly, you will forget about your existence, and there will not remain any difference between you and your picture. And, flow of love will never stop.
You will lose all your senses in this love, and you will have no orientation.
The distance between you and Divine Mother will keep reducing.
As soon as you become congruent, all your movements will stop.
Kaka is canvassing the picture of union with Divine Mother in this bhajan. The emotions of overwhelming joy, love and bliss, at the time of ultimate merging with The Supreme is expressed so vividly in this bhajan.
|