1993-04-07
1993-04-07
1993-04-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=120
નથી નથી એવું કાંઈ નથી, સામના વિનાનું તો જીવન શોભતું નથી

તૈયાર હો કે ના હો રે જીવનમાં, મુસીબતો કહીને જીવનમાં તો આવતી નથી
સમય સમય પર તો, તમારી કસોટી, થયા વિના તો જીવનમાં રહેવાની નથી
કર્યું હશે સાચું કે ખોટું રે જીવનમાં, પરિણામ એનું તો આવ્યા વિના રહેવાનું નથી
રહેશો પાસે કે રહેશો દૂર, જીવનમાં તો પ્રેમ યાદ આવ્યા વિના રહેવાનો નથી
છુપાવો ભલે લાખ કોશિશે, મુખ પર તેજ સુખનું તો પથરાયા વિના રહેવાનું નથી
થયા ગમાઅણગમાંથી મુક્ત જીવનમાં, જીવન તમારું એ કહ્યાં વિના રહેવાનું નથી
પ્રગટયું સુખ સાચું તો જ્યાં હૈયે, દીવો લેવા જવાની કોઈ એમાં જરૂર નથી
રહેશો પાસે કે રહેશો દૂર, મનદુઃખના ડંખ, જીવનમાં સતાવ્યા વિના રહેવાના નથી
જીવનમાં તો છે બધું ભર્યું ભર્યું, જીવન કાંઈ શક્યતા વિના તો રહેવાનું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī nathī ēvuṁ kāṁī nathī, sāmanā vinānuṁ tō jīvana śōbhatuṁ nathī
taiyāra hō kē nā hō rē jīvanamāṁ, musībatō kahīnē jīvanamāṁ tō āvatī nathī
samaya samaya para tō, tamārī kasōṭī, thayā vinā tō jīvanamāṁ rahēvānī nathī
karyuṁ haśē sācuṁ kē khōṭuṁ rē jīvanamāṁ, pariṇāma ēnuṁ tō āvyā vinā rahēvānuṁ nathī
rahēśō pāsē kē rahēśō dūra, jīvanamāṁ tō prēma yāda āvyā vinā rahēvānō nathī
chupāvō bhalē lākha kōśiśē, mukha para tēja sukhanuṁ tō patharāyā vinā rahēvānuṁ nathī
thayā gamāaṇagamāṁthī mukta jīvanamāṁ, jīvana tamāruṁ ē kahyāṁ vinā rahēvānuṁ nathī
pragaṭayuṁ sukha sācuṁ tō jyāṁ haiyē, dīvō lēvā javānī kōī ēmāṁ jarūra nathī
rahēśō pāsē kē rahēśō dūra, manaduḥkhanā ḍaṁkha, jīvanamāṁ satāvyā vinā rahēvānā nathī
jīvanamāṁ tō chē badhuṁ bharyuṁ bharyuṁ, jīvana kāṁī śakyatā vinā tō rahēvānuṁ nathī
|
|