Hymn No. 5701 | Date: 04-Mar-1995
|
|
Text Size |
 |
 |
1995-03-04
1995-03-04
1995-03-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1200
દે ધના ધન, દે ધના ધન, ભાઈ દે ધના ધન
દે ધના ધન, દે ધના ધન, ભાઈ દે ધના ધન જગમાં સહુના રે જીવનમાં, ક્યારે ને ક્યારે તો થાય છે મૂકી જાય માઝા ક્રોધ જીવનમાં જ્યારે, તૂટી જાય સહનશીલતાનું કવચ ત્યારે, થઈ જાય શરૂ જીવતા રે ત્યારે, દે ... અણગમતીને અપ્રિય વાણી, મારી જાય ચોટ જીવનમાં જ્યાં ભારી, દે ... જીવનમાં રે જ્યાં મારું ને મારું વધી જાય, ટકરાઈ જાય અન્યના જ્યાં મારું સાથે, દે ... હાલત હૈયાંની થઈ ગઈ દયામણી, થઈ ગઈ હૈયાંમાં ભાવોની તો શરૂ, દે ... થઈ ના થઈ ઇચ્છા જ્યાં એક પૂરી, હડસેલી એને બીજી આવીને ધસી, દે ... એક વિચાર છૂટયો ના છૂટયો, બીજા વિચારો ધસમસતા આવ્યા ધસી, દે ... મનડું મૂંઝાઈ ગયું, ખાઈ ખાઈ નિરાશાઓના માર, મનને બુદ્ધિની રે ત્યાં, દે ... મેળવી ના શકી જીવનના તાલ સાથે જ્યાં બુદ્ધિ, જીવનમાં ગઈ હલચલ મયી, દે ... નાના અમથા દ્વારમાં ગઈ મચી ધમાલ જ્યાં, પ્રવેશવા પહેલું તો એમાં, દે ..
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
de Dhana Dhana, de Dhana Dhana, bhai de Dhana Dhana
jag maa sahuna re jivanamam, kyare ne kyare to thaay Chhe
muki jaay maja krodh jivanamam jyare, tuti jaay sahanashilatanum kavacha tyare,
thai jaay Sharu jivata re tyare, de ...
anagamatine apriya vani , maari jaay chota jivanamam jya bhari, de ...
jivanamam re jya maaru ne maaru vadhi jaya, takarai jaay anyana jya maaru sathe, de ...
haalat haiyanni thai gai dayamani, thai gai haiyammam bhavoni to sharu, de ...
thai na thai ichchha jya ek puri, hadaseli ene biji aavine dhasi, de ...
ek vichaar chhutyo na chhutayo, beej vicharo dhasamasata aavya dhasi, de ...
manadu munjhai gayum, khai khai nirashaona mara, mann ne buddhini re tyam, de .. .
melavi na shaki jivanana taal saathe jya buddhi, jivanamam gai halachala mayi, de ...
nana amatha dvaramam gai machi dhamala jyam, praveshava pahelum to emam, de ..
|