Hymn No. 6047 | Date: 24-Nov-1995
|
|
Text Size |
 |
 |
જીવનમાં જિત ચાહનારા, હારના રસ્તા તું જાણી લે (2)
Jivan Ma Jiit Chahnara, Harna Rasta Tu Jani Le
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1995-11-24
1995-11-24
1995-11-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12036
જીવનમાં જિત ચાહનારા, હારના રસ્તા તું જાણી લે (2)
જીવનમાં જિત ચાહનારા, હારના રસ્તા તું જાણી લે (2) જિતવું છે જીવનમાં જ્યાં, હારના રસ્તા બધા તું બંધ કરી લે જે હરાવવામાં સાથ દેતો હોય, સાથ બધા એના તું છોડી દે જ્યાં જિતનારો, હારનારો તું ને તું છે, દોષ અન્ય ઉપર નાખવા છોડી દે કરેલું તારું ને તારું, હાર કે જિત અપાવશે, સ્મરણમાં નિત્ય આ રહેવા દે કરી દીધું જ્યાં એકવાર તેં, ના કર્યું બનવાનું નથી, હાર કે જિત મળ્યા વિના ના રહેશે સુખને દુઃખ ભૂલી જાજે તું જીવનમાં, જાશે ભૂલી, હારજિતના દ્વાર એ ખોલશે ના હાર કે જિતનો હકદાર છે તું, હશે મન જેવું, એટલો માલદાર છે તું હારજિતના ફેંસલામાં, હારજિતના ફેંસલાથી, પડશે ના ફેર તારી અસ્તિત્વને તારી મંઝિલ વિનાની જિત બધી, સમજી ના લેજે જિત જીવનમાં તું તારી નિરાશામાં ડૂબી ના જાતો, કે જિતમાં ના હરખાઈ જાતો રે તું મંઝિલ વિનાની હારજિતને, હારજિત ના તું માની લેજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam jita chahanara, harana rasta tu jaani le (2)
jitavum che jivanamam jyam, harana rasta badha tu bandh kari le
je haravavamam saath deto hoya, saath badha ena tu chhodi de
jya jitanaro, haranaro tu ne tu chhe, dosh anya upar nakhava chhodi de
karelum taaru ne tarum, haar ke jita apavashe, smaran maa nitya a raheva de
kari didhu jya ekavara tem, na karyum banavanum nathi, haar ke jita malya veena na raheshe
sukh ne dukh bhuli jaje tu jivanamam, jaashe bhuli, harajitana dwaar e kholashe
na haar ke jitano hakadara che tum, hashe mann jevum, etalo maladara che tu
harajitana phensalamam, harajitana phensalathi, padashe na phera taari astitvane
taari manjhil vinani jita badhi, samaji na leje jita jivanamam tu taari
nirashamam dubi na jato, ke jitamam na harakhai jaato re tu
manjhil vinani harajitane, harajita na tu maani leje
|