Hymn No. 6054 | Date: 03-Dec-1995
|
|
Text Size |
 |
 |
1995-12-03
1995-12-03
1995-12-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12043
કોમળતા હૈયાંની રે મારી, જીવનની કઠોરતા, જીરવી શકતું નથી
કોમળતા હૈયાંની રે મારી, જીવનની કઠોરતા, જીરવી શકતું નથી જરૂરિયાતે બનવું પડે કઠણ જીવનમાં, હૈયું એ તો સ્વીકારી શકતું નથી પ્રેમનું બિંદુ એમાંથી, કરી વલોપાત બહાર આવ્યા વિના રહેતું નથી વાગે ઘા કઠોરતાના જ્યાં હૈયે, એ દૂઝ્યા વિના તો રહેતું નથી કરે ઘા જીવનમાં બધા ભલે ઘણા, ભલું ચાહ્યાં વિના એનું એ રહેતું નથી બની ગયું છે હવે એ તો એવું, હરેક ચીજમાંથી સુખ મેળવ્યા વિના રહેતું નથી કરવો નથી ઘા અન્યને એણે, કોમળતાના નશામાં ચૂર રહ્યાં વિના રહેતું નથી દેખાય કોમળતા અન્યના હૈયાંમાં, એને હૈયાંમાં સમાવ્યા વિના રહેતું નથી જોતું નથી એ ખાડા ટેકરા, આવકારવા હરેક હૈયાંને, ધસ્યા વિના એ રહેતું નથી રોકશો ના મારી એ કોમળતાને, પ્રભુની કોમળતા સ્પર્શ્યા વિના રહેતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
komalata haiyanni re mari, jivanani kathorata, jiravi shakatum nathi
jaruriyate banavu paade kathana jivanamam, haiyu e to swikari shakatum nathi
premanum bindu emanthi, kari valopata bahaar aavya veena rahetu nathi
vaage gha kathoratana jya haiye, e dujya veena to rahetu nathi
kare gha jivanamam badha bhale ghana, bhalum chahyam veena enu e rahetu nathi
bani gayu che have e to evum, hareka chijamanthi sukh melavya veena rahetu nathi
karvo nathi gha anyane ene, komalatana nashamam chur rahyam veena rahetu nathi
dekhaay komalata anyana haiyammam, ene haiyammam samavya veena rahetu nathi
jotum nathi e khada tekara, avakarava hareka haiyanne, dhasya veena e rahetu nathi
rokasho na maari e komalatane, prabhu ni komalata sparshya veena raheti nathi
|
|