Hymn No. 6062 | Date: 10-Dec-1995
|
|
Text Size |
 |
 |
1995-12-10
1995-12-10
1995-12-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12051
છે તનડાંમાં રે જ્યાં સુધી શ્વાસો રે તારા, છે ત્યાં સુધી જગ સાથે તારા રે નાતા
છે તનડાંમાં રે જ્યાં સુધી શ્વાસો રે તારા, છે ત્યાં સુધી જગ સાથે તારા રે નાતા કરે રે ઊભા જ્યાં શ્વાસો ગોટાળા, ઊભા કરે એ તો ઉપાધિઓના ભારા બેકાબૂ બને જ્યાં શ્વાસો તો તારા, લહાણી ઉપાધિઓની એ કરાવી ગયા કંઈક કારણો રહ્યાં છેડતા ને છેડતા, જીવનમાં તો એ શ્વાસોને તારા વૃત્તિઓ ને વૃત્તિઓ રહ્યાં વધારતા ને ઘટાડતા, એ તો શ્વાસો રે તારા લોભલાલચ હૈયાંમાં તો જ્યાં ઘૂંટાયા, શ્વાસો તારા એ વધારી ગયા શ્વાસે શ્વાસે સંબંધો તો બંધાયા, શ્વાસે શ્વાસે સંબંધો ભી જળવાયા શ્વાસો વિના તો સંબંધો તૂટયા, શ્વાસો વિના જગસંબંધ તો તૂટયા, શ્વાસો જેના તો કાબૂમાં ના રહ્યાં, સ્થિરતાની દુનિયામાં ના પ્રવેશી શક્યા શ્વાસો લઈ શક્યા જે કાબૂમાં, સ્થિર મનને કરી શક્યા, મંઝિલે પહોંચી શક્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che tanadammam re jya sudhi shvaso re tara, che tya sudhi jaag saathe taara re nata
kare re ubha jya shvaso gotala, ubha kare e to upadhiona bhaar
bekabu bane jya shvaso to tara, lahani upadhioni e karvi gaya
kaik karano rahyam chhedata ne chhedata, jivanamam to e shvasone taara
vrittio ne vrittio rahyam vadharata ne ghatadata, e to shvaso re taara
lobhalalacha haiyammam to jya ghuntaya, shvaso taara e vadhari gaya
shvase shvase sambandho to bandhaya, shvase shvase sambandho bhi jalavaya
shvaso veena to sambandho tutaya, shvaso veena jagasambandha to tutaya,
shvaso jena to kabu maa na rahyam, sthiratani duniya maa na praveshi shakya
shvaso lai shakya je kabumam, sthir mann ne kari shakya, manjile pahonchi shakya
|