Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6066 | Date: 13-Dec-1995
જારે, જારે, જારે તારી સાથે, હવે હું તો નહીં બોલું
Jārē, jārē, jārē tārī sāthē, havē huṁ tō nahīṁ bōluṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6066 | Date: 13-Dec-1995

જારે, જારે, જારે તારી સાથે, હવે હું તો નહીં બોલું

  No Audio

jārē, jārē, jārē tārī sāthē, havē huṁ tō nahīṁ bōluṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1995-12-13 1995-12-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12055 જારે, જારે, જારે તારી સાથે, હવે હું તો નહીં બોલું જારે, જારે, જારે તારી સાથે, હવે હું તો નહીં બોલું

બોલાવ્યો જ્યારે મેં તો તને, મનમાં ત્યારે તને એવું શું સૂઝ્યું રૂસણું શાને તેં લીધું

હર સમયે ને હર વખતે, રહ્યો છે બહાના કાઢતોને કાઢતો શાને રે તું

છે આવડત પાસે મારી જેટલી, છે ભલે તારી દીઘેલી, કર્યા વિના ઉપયોગ હું નહીં રહું

કહેશે ના કાંઈ ભલે મને રે તું, જવાબ દેશે ના ભલે મને રે, રહેશે તું સાથે

દઈશ જ્યારે મને જવાબ તો તું, લાગીશ ત્યારે મને રે તું ખૂબ મીઠો

રહ્યો છું કરતો પ્રદર્શન ભાવોના મારા, તારા ભાવોનું પ્રદર્શન તેં ના કર્યું

કરીએ કે કરી રે ભૂલો, ના અટકાવી, ખાલી નિરીક્ષણ એનું તેં કર્યું

કરવા બેસું વાતો મારી તને, વિઘ્ન ઊભું એમાં તો થયું કે કર્યું

મન થાય મળીલે તું તો એમને, મન થાય મળવા તને મને, વિઘ્ન શાને ઊભું કર્યું

તારી ક્ષણોએ માપે, ના તું અમને માપજે, તારી ક્ષણોનું જીવન નથી અમને મળ્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jārē, jārē, jārē tārī sāthē, havē huṁ tō nahīṁ bōluṁ

bōlāvyō jyārē mēṁ tō tanē, manamāṁ tyārē tanē ēvuṁ śuṁ sūjhyuṁ rūsaṇuṁ śānē tēṁ līdhuṁ

hara samayē nē hara vakhatē, rahyō chē bahānā kāḍhatōnē kāḍhatō śānē rē tuṁ

chē āvaḍata pāsē mārī jēṭalī, chē bhalē tārī dīghēlī, karyā vinā upayōga huṁ nahīṁ rahuṁ

kahēśē nā kāṁī bhalē manē rē tuṁ, javāba dēśē nā bhalē manē rē, rahēśē tuṁ sāthē

daīśa jyārē manē javāba tō tuṁ, lāgīśa tyārē manē rē tuṁ khūba mīṭhō

rahyō chuṁ karatō pradarśana bhāvōnā mārā, tārā bhāvōnuṁ pradarśana tēṁ nā karyuṁ

karīē kē karī rē bhūlō, nā aṭakāvī, khālī nirīkṣaṇa ēnuṁ tēṁ karyuṁ

karavā bēsuṁ vātō mārī tanē, vighna ūbhuṁ ēmāṁ tō thayuṁ kē karyuṁ

mana thāya malīlē tuṁ tō ēmanē, mana thāya malavā tanē manē, vighna śānē ūbhuṁ karyuṁ

tārī kṣaṇōē māpē, nā tuṁ amanē māpajē, tārī kṣaṇōnuṁ jīvana nathī amanē malyuṁ
Scan Image

Gujarati Bhajan no. 6066 by Satguru Devendra Ghia - Kaka
First...606160626063...Last