Hymn No. 6071 | Date: 18-Dec-1995
|
|
Text Size |
 |
 |
1995-12-18
1995-12-18
1995-12-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12060
પાથરશું અમે પૂરાં પ્રેમથી પરિમલ, પ્રેમના રે પ્રભુ પગલે પગલે તો તારા
પાથરશું અમે પૂરાં પ્રેમથી પરિમલ, પ્રેમના રે પ્રભુ પગલે પગલે તો તારા વ્હેલાં વ્હેલાં રે પ્રભુ, તમે પ્રેમથી પધારો, મારા વ્હાલા, મારા હૈયાંના આંગણિયે રહી ગઈ હોય જો કચાશ જીવનમાં, તમારા આતિથ્ય સત્કારમાં રે મારા રે વ્હાલા, સૂચવજો અમને રે તમે, સૂચવજો તમે અતિ પ્યારમાં રે આવીને વસશો જ્યાં તમે, મારા હૈયાંમાં, જાશે ના ધ્યાન મારું બીજે કશામાં રાત ના હશે, ત્યાં રાત તો મારી, ઝગમગતું હશે બધું તારા પ્રકાશમાં છીએ ભલે પામર એવાં રે જીવડાં, દેજો ભુલાવી અમારી પામરતા ઝૂમી ઊઠશે જ્યાં પ્રેમના પરિમલમાં તું, ઝૂમી ઊઠશે દિલ મારું એમાં હશે જ્યાં તું, ત્યાં હૈયાંમાં મારા, રહીશ સદા ત્યાં હું તો હૈયાંમાં તારા કરશું ત્યાં વાતો આપણે તો પ્રેમભરી, ગાશું રે ત્યાં તો પ્રેમભર્યા ગાણા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
patharashum ame puram prem thi parimala, prem na re prabhu pagale pagale to taara
vhelam vhelam re prabhu, tame prem thi padharo, maara vhala, maara haiyanna aanganiye
rahi gai hoy jo kachasha jivanamam, tamara atithya satkaramam re
maara re vhala, suchavajo amane re tame, suchavajo tame ati pyaramam re
aavine vasasho jya tame, maara haiyammam, jaashe na dhyaan maaru bije kashamam
raat na hashe, tya raat to mari, jagamagatum hashe badhu taara prakashamam
chhie bhale pamara evam re jivadam, dejo bhulavi amari pamarata
jumi uthashe jya prem na parimalamam tum, jumi uthashe dila maaru ema
hashe jya tum, tya haiyammam mara, rahisha saad tya hu to haiyammam taara
karshu tya vato aapane to premabhari, gashum re tya to premabharya gana
|