1995-03-12
1995-03-12
1995-03-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1210
છે હૈયાંની અનેક જ્વાળાઓ ઉપર જીવનમાં, મારા ભાવોની તો સેજ મારી

એજ ભાવોમાંથી તો મારે, વહાવવી છે રે ધારા કરુણાની
છે ભગીરથ કાર્ય એ તો ભલે, પણ છે જીવનની મંઝિલ એ તો મારી
પડે છે મુશ્કેલ રહેવું, સ્થિર એની અનેક તાણોમાં, છે સ્થિતિ જીવનની આ મારી
વહાવી વહાવી ધારા કરુણાની, જીવનમાં તો મારે, કરુણાકારીની છે કરુણા પામવી
રાખી રાખીને જ્વાળાઓ ખોટી, જલતી નથી, નાંખવું જીવનને એમાં તો જલાવી
વહાવી ધારા કરુણાની રે જીવનમાં, દેવું છે તેજ જીવનમાં એનું રે પ્રગટાવી
પ્રગટાવવી છે હૈયાંમાં પ્રેમ ને કરુણાની જ્વાળા એવી, જાય ખોટા ભાવો એમાં બળી
મંઝિલને મંઝિલ રાખવી છે એક મારે જીવનમાં, નથી જીવનમાં એને તો બદલવી
થવું નથી દુઃખી જગમાં તો મારે, નથી દુઃખની ધારા જગમાં મારે વહાવવી
અનેક પાત્રો ભજવવા પડે છે જીવનમાં મારે, છે હરેક પાત્ર કસોટી એ તો મારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē haiyāṁnī anēka jvālāō upara jīvanamāṁ, mārā bhāvōnī tō sēja mārī
ēja bhāvōmāṁthī tō mārē, vahāvavī chē rē dhārā karuṇānī
chē bhagīratha kārya ē tō bhalē, paṇa chē jīvananī maṁjhila ē tō mārī
paḍē chē muśkēla rahēvuṁ, sthira ēnī anēka tāṇōmāṁ, chē sthiti jīvananī ā mārī
vahāvī vahāvī dhārā karuṇānī, jīvanamāṁ tō mārē, karuṇākārīnī chē karuṇā pāmavī
rākhī rākhīnē jvālāō khōṭī, jalatī nathī, nāṁkhavuṁ jīvananē ēmāṁ tō jalāvī
vahāvī dhārā karuṇānī rē jīvanamāṁ, dēvuṁ chē tēja jīvanamāṁ ēnuṁ rē pragaṭāvī
pragaṭāvavī chē haiyāṁmāṁ prēma nē karuṇānī jvālā ēvī, jāya khōṭā bhāvō ēmāṁ balī
maṁjhilanē maṁjhila rākhavī chē ēka mārē jīvanamāṁ, nathī jīvanamāṁ ēnē tō badalavī
thavuṁ nathī duḥkhī jagamāṁ tō mārē, nathī duḥkhanī dhārā jagamāṁ mārē vahāvavī
anēka pātrō bhajavavā paḍē chē jīvanamāṁ mārē, chē harēka pātra kasōṭī ē tō mārī
|