Hymn No. 5718 | Date: 19-Mar-1995
|
|
Text Size |
 |
 |
1995-03-19
1995-03-19
1995-03-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1217
એકજ ચંદ્રની તો છે, આ બંને સ્થિતિ
એકજ ચંદ્રની તો છે, આ બંને સ્થિતિ અમાસના અંધકારમાંથી નીકળી લહર, રહ્યો પૂનમના પૂર્ણ તેજે પ્રકાશી નથી કાંઈ આ બંને સ્થિતિ એવી, એકજ દિવસમાં તો એની સર્જાઈ છે વિરોધાભાસ બંને સ્થિતિમાં, પણ છે આ એજ ચંદ્રની છે કહાની કરી ના શક્યો દૂર જ્યાં એ પરમ પ્રકાશના અવરોધને, અમાસ એમાં સર્જાણી નિયમ કહો કે કુદરત કહો, રહી બંને એની તો, એ સ્થિતિ બદલાતી છે બંને સ્થિતિ તો જરૂરી, છે જગત કાજે તો એ બંને ઉપકારી છે મનની પણ તો આવી સ્થિતિ, રહી છે જીવનમાં એ બદલાતી એક રહે છે અંધકારમાં ડૂબેલું, રહે છે બીજું તો પ્રકાશને ઝંખતું
https://www.youtube.com/watch?v=7Wgl_XKTbDo
Satguru Shri Devendra Ghia (Kaka)
એકજ ચંદ્રની તો છે, આ બંને સ્થિતિ અમાસના અંધકારમાંથી નીકળી લહર, રહ્યો પૂનમના પૂર્ણ તેજે પ્રકાશી નથી કાંઈ આ બંને સ્થિતિ એવી, એકજ દિવસમાં તો એની સર્જાઈ છે વિરોધાભાસ બંને સ્થિતિમાં, પણ છે આ એજ ચંદ્રની છે કહાની કરી ના શક્યો દૂર જ્યાં એ પરમ પ્રકાશના અવરોધને, અમાસ એમાં સર્જાણી નિયમ કહો કે કુદરત કહો, રહી બંને એની તો, એ સ્થિતિ બદલાતી છે બંને સ્થિતિ તો જરૂરી, છે જગત કાજે તો એ બંને ઉપકારી છે મનની પણ તો આવી સ્થિતિ, રહી છે જીવનમાં એ બદલાતી એક રહે છે અંધકારમાં ડૂબેલું, રહે છે બીજું તો પ્રકાશને ઝંખતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ekaja chandrani to chhe, a banne sthiti
amasana andhakaramanthi nikali lahara, rahyo punamana purna teje prakashi
nathi kai a banne sthiti evi, ekaja divasamam to eni sarjai
che virodhabhasa banne
na sthitimamja chana chani chani avarodhane, amasa ema sarjani
niyam kaho ke kudarat kaho, rahi banne eni to, e sthiti badalaati
che banne sthiti to jaruri, che jagat kaaje to e banne upakari
che manani pan to aavi sthiti, rahi che jivanamakar e badamalati, rahi che jivanamka e
badamelum, rahe che biju to prakashane jankhatum
|
|