Hymn No. 5722 | Date: 22-Mar-1995
|
|
Text Size |
 |
 |
તું નેક છે, નેકદિલ છે, આક્ષેપો તોયે તારા ઉપર ગંભીર છે
Tu Nek Che, Nekdil Che, Aakshepo Toye Taara Uppar Gambhir Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1995-03-22
1995-03-22
1995-03-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1221
તું નેક છે, નેકદિલ છે, આક્ષેપો તોયે તારા ઉપર ગંભીર છે
તું નેક છે, નેકદિલ છે, આક્ષેપો તોયે તારા ઉપર ગંભીર છે રહે છે તું ફરતોને ફરતો, ભલે આદતથી એમાં તું મજબૂર છે અનેક અનુભવો અપાવતો તું જીવનમાં, તો તું એકનો એક છે રહેતો નથી સ્થિર તું કોઈ એક જગ્યાએ, શક્તિથી તોયે તું ભરપૂર છે નથી અંદાજ તારો કોઈ કાઢી શક્તો, ના કાંઈ તારો તો એ કસૂર છે જીવનમાં હરેક સુખ અને દુઃખના અનુભવમાં, તારા સાથની તો જરૂર છે સાથે હોવા છતાં, લાગે ક્યારે તું ખૂબ પાસે, લાગે ક્યારે તો તું દૂર છે ફરી બધે રહી અલિપ્ત, પાછો આત્મા ફરવાનો તું તો જરૂર છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tu neka Chhe, nekadila Chhe, akshepo toye taara upar Gambhira Chhe
rahe Chhe growth pharatone pharato, Bhale aadat thi ema growth majbur Chhe
anek anubhavo apavato growth jivanamam, to tu ekano ek Chhe
raheto nathi sthir tu koi ek jagyae, shaktithi toye growth bharpur Chhe
nathi andaja taaro koi kadhi shakto, na kai taaro to e kasura che
jivanamam hareka sukh ane duhkh na anubhavamam, taara sathani to jarur che
saathe hova chhatam, laage kyare tu khub pase, laage kyare to tu dur che
phari aatma badhe ripta to jarur che
|