|     
    Hymn No.  6274 | Date:  30-May-1996
    
    કરી રહ્યો છે શાને રે આવી શરારત તું, મનડાં રે મારા જીવનથી  
    karī rahyō chē śānē rē āvī śarārata tuṁ, manaḍāṁ rē mārā jīvanathī
 મન, દિલ, ભાવ, વિચાર, યાદ
 (Mind, Heart, Feelings, Thoughts, Remembrance) 
                     1996-05-30
                     1996-05-30
                     1996-05-30
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12263
                     કરી રહ્યો છે શાને રે આવી શરારત તું, મનડાં રે મારા જીવનથી
                     કરી રહ્યો છે શાને રે આવી શરારત તું, મનડાં રે મારા જીવનથી 
 મળશે ના બીજું કાંઈ તને એમાં, મળશે આનંદ તને શું મારું ગુમાવરાવવાથી
 
 પળમાં જાય છે વીસરી તું તો સંબંધો, રહ્યાં છે કોરાકટ તું ફરવાથી
 
 રહ્યો સમયથી પર તું આવ્યો તનડાંમાં હું તો જગમાં બંધાઈ એનાથી
 
 ઘૂમે ઘૂમે જગમાં તું તો બધે, થાકશે આ તનડું તો બધે ફરવાથી
 
 મુસીબતોની પળોમાં કરે છે ભાગભાગ, કરતો નથી સામનો શાને સ્થિરતાથી
 
 આપી શકીશ તું શું, કે પામી શકીશ તું શું, વિના ઉદ્દેશ તો ફરવાથી
 
 છે શક્તિ તારામાં ઘણી, આપે શક્તિ સાથે રહી મળશે તને શું, શક્તિ અમારી હરવાથી
 
 વિનવી વિનવી થાક્યા અમે, સંભાળીશ વિનંતી શું તું અમારી, કરગરવાથી
 
 રહેશે એકવાર પણ તું સાથે અમારી, મળશે ના મુક્તિ પ્રભુને દર્શન દેવામાંથી
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    karī rahyō chē śānē rē āvī śarārata tuṁ, manaḍāṁ rē mārā jīvanathī
 malaśē nā bījuṁ kāṁī tanē ēmāṁ, malaśē ānaṁda tanē śuṁ māruṁ gumāvarāvavāthī
 
 palamāṁ jāya chē vīsarī tuṁ tō saṁbaṁdhō, rahyāṁ chē kōrākaṭa tuṁ pharavāthī
 
 rahyō samayathī para tuṁ āvyō tanaḍāṁmāṁ huṁ tō jagamāṁ baṁdhāī ēnāthī
 
 ghūmē ghūmē jagamāṁ tuṁ tō badhē, thākaśē ā tanaḍuṁ tō badhē pharavāthī
 
 musībatōnī palōmāṁ karē chē bhāgabhāga, karatō nathī sāmanō śānē sthiratāthī
 
 āpī śakīśa tuṁ śuṁ, kē pāmī śakīśa tuṁ śuṁ, vinā uddēśa tō pharavāthī
 
 chē śakti tārāmāṁ ghaṇī, āpē śakti sāthē rahī malaśē tanē śuṁ, śakti amārī haravāthī
 
 vinavī vinavī thākyā amē, saṁbhālīśa vinaṁtī śuṁ tuṁ amārī, karagaravāthī
 
 rahēśē ēkavāra paṇa tuṁ sāthē amārī, malaśē nā mukti prabhunē darśana dēvāmāṁthī
 |