Hymn No. 6283 | Date: 18-Jun-1996
|
|
Text Size |
 |
 |
1996-06-18
1996-06-18
1996-06-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12272
જીવન તો એક, તારીને તારી સાથેનો તો સંઘર્ષ છે
જીવન તો એક, તારીને તારી સાથેનો તો સંઘર્ષ છે એ સંઘર્ષમાંથી, અન્યની સાથે, સંઘર્ષો એમાં સર્જાતા જાય છે થાવા ના થાવામાંથી, કરવા ના કરવામાંથી સંઘર્ષ સર્જાતા જાય છે વિચારોમાં મતભેદો જાગ્યા, સંઘર્ષની શરૂઆત ત્યાં થઈ જાય છે ધાર્યું ના ધાર્યું થયું, સંઘર્ષ ત્યાં એમાં તો ઊભો થઈ જાય છે જરૂરિયાત વિનાની જરૂરિયાત કરીએ ઊભી, સંઘર્ષને નોતરું દેવાઈ જાય છે જાણ્યું ના જીવનને સાચી રીતે, માણ્યું ના જીવન સાચી રીતે, સંઘર્ષ સર્જાઈ જાય છે ઇર્ષ્યાના જોર જ્યાં વધ્યાં જીવનમાં, સંઘર્ષ ઊભા કરતા એ તો જાય છે ક્રોધને રાખ્યો ના કાબૂમાં જીવનમાં, સંઘર્ષ ઊભો એ તો કરી જાય છે વેર તો છે સંઘર્ષનું સ્વરૂપ જીવનમાં, ખોટી દિશામાં એ તો તાણી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivan to eka, tarine taari satheno to sangharsha che
e sangharshamanthi, anya ni sathe, sangharsho ema sarjata jaay che
thava na thavamanthi, karva na karavamanthi sangharsha sarjata jaay che
vicharomam matabhedo jagya, sangharshani sharuata tya thai jaay che
dharyu na dharyu thayum, sangharsha tya ema to ubho thai jaay che
jaruriyata vinani jaruriyata karie ubhi, sangharshane notarum devai jaay che
janyum na jivanane sachi rite, manyu na jivan sachi rite, sangharsha sarjai jaay che
irshyana jora jya vadhyam jivanamam, sangharsha ubha karta e to jaay che
krodh ne rakhyo na kabu maa jivanamam, sangharsha ubho e to kari jaay che
ver to che sangharshanum swaroop jivanamam, khoti disha maa e to tani jaay che
|
|