Hymn No. 6285 | Date: 20-Jun-1996
|
|
Text Size |
 |
 |
1996-06-20
1996-06-20
1996-06-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12274
ચાલ્યોને ચાલ્યો જીવનમાં તો તું ખૂબ ચાલ્યો છે, હવે જો જરા ક્યાં તું પહોંચ્યો છે
ચાલ્યોને ચાલ્યો જીવનમાં તો તું ખૂબ ચાલ્યો છે, હવે જો જરા ક્યાં તું પહોંચ્યો છે સામનો ને સામનો રહ્યો છે જીવનમાં તું કરતોને કરતો, જોજે એમાં ના તો તું થાક્યો છે સાથમાં ને સાથ વિના રહ્યો છે તું ચાલતો, જોજે એકલો ના એમાં તો તું પડી ગયો છે સફળતાને નિષ્ફળતાના બાંધીને ભારા, જીવનમાં માર્ગ તો તું કાપતોને કાપતો રહ્યો છે મંઝિલ વિના તો તેં માર્યા રે ફાંફાં, તારા મનમાંને મનમાં તું તો અટવાતો રહ્યો છે કદી સીધો તો કદી આડોઅવળો, જીવનમાં તો તું ચાલતોને ચાલતો રહ્યો છે કાઢી ના ફુરસદ તો તેં તારા કાજે જીવનમાં, એમાં, પસ્તાવાનો વારો તારો આવ્યો છે પીવા હતા જીવનમાં રે સુખના રે પ્યાલા, સુખદુઃખના પ્યાલા તું પીતો આવ્યો છે પ્રેમના જળથી કર જીવનને તું ભીનું, શાને દુઃખના કાંટા તું સહેતો આવ્યો છે સમજ્યો ના ભલે તું પ્રભુને જીવનમાં, શાને તારી જાતને, પ્રભુને ના સોંપતો આવ્યો છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chalyone chalyo jivanamam to tu khub chalyo chhe, have jo jara kya tu pahonchyo che
samano ne samano rahyo che jivanamam tu karatone karato, joje ema na to tu thaakyo che
sathamam ne saath veena rahyo che tu chalato, joje ekalo na ema to tu padi gayo che
saphalatane nishphalatana bandhi ne bhara, jivanamam maarg to tu kapatone kapato rahyo che
manjhil veena to te marya re phampham, taara manamanne mann maa tu to atavato rahyo che
kadi sidho to kadi adoavalo, jivanamam to tu chalatone chalato rahyo che
kadhi na phurasada to te taara kaaje jivanamam, emam, pastavano varo taaro aavyo che
piva hata jivanamam re sukh na re pyala, sukhaduhkhana pyala tu pito aavyo che
prem na jalathi kara jivanane tu bhinum, shaane duhkh na kanta tu saheto aavyo che
samjyo na bhale tu prabhune jivanamam, shaane taari jatane, prabhune na sompato aavyo che
|