1996-06-26
1996-06-26
1996-06-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12277
થયું નથી જીવનમાં જ્યાં તારું ધાર્યું, પડયા હાથ હેઠા જીવનમાં જ્યાં તારા

જાગ્યા કે સમજ્યા વિના દોષ એનો, કર્મ ઉપર તું નાંખે છે શાને
સ્વીકારી ના કેમ તેં તારી જવાબદારી, તારી ભૂલોની એમાં તો ત્યારે
ઇચ્છા જગાવી હૈયાંમાં તેં તો જ્યારે, કરી ના તૈયારી પૂરી એની તેં તો શાને
તારા વિના બનશે ભોગ કોણ બીજું એનું, રહ્યાં હશે જે આધારે તો તારે
કર વિચાર તું જરા જીવનમાં, ઓળંગી ગયો કઈ સીમા એમાં તો તું ક્યારે
સહી ના શક્યો ઘા એમાં તો તું જ્યારે, કર્યા યાદ કર્મોને એમાં તો તેં શાને
નથી કાંઈ હવે તો ફાયદા, દઈ દઈ દોષ કર્મોને એમાં તો જ્યારે
એકાગ્રતા વિનાનું જીવન જ્યાં જીવ્યો, હતી ના પૂરા દિલની મહેનત તો જ્યારે
થયું ના ધાર્યું તારું જીવનમાં તો જ્યારે, થયું ના ધાર્યું તારું તો ત્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thayuṁ nathī jīvanamāṁ jyāṁ tāruṁ dhāryuṁ, paḍayā hātha hēṭhā jīvanamāṁ jyāṁ tārā
jāgyā kē samajyā vinā dōṣa ēnō, karma upara tuṁ nāṁkhē chē śānē
svīkārī nā kēma tēṁ tārī javābadārī, tārī bhūlōnī ēmāṁ tō tyārē
icchā jagāvī haiyāṁmāṁ tēṁ tō jyārē, karī nā taiyārī pūrī ēnī tēṁ tō śānē
tārā vinā banaśē bhōga kōṇa bījuṁ ēnuṁ, rahyāṁ haśē jē ādhārē tō tārē
kara vicāra tuṁ jarā jīvanamāṁ, ōlaṁgī gayō kaī sīmā ēmāṁ tō tuṁ kyārē
sahī nā śakyō ghā ēmāṁ tō tuṁ jyārē, karyā yāda karmōnē ēmāṁ tō tēṁ śānē
nathī kāṁī havē tō phāyadā, daī daī dōṣa karmōnē ēmāṁ tō jyārē
ēkāgratā vinānuṁ jīvana jyāṁ jīvyō, hatī nā pūrā dilanī mahēnata tō jyārē
thayuṁ nā dhāryuṁ tāruṁ jīvanamāṁ tō jyārē, thayuṁ nā dhāryuṁ tāruṁ tō tyārē
|
|