Hymn No. 6290 | Date: 29-Jun-1996
|
|
Text Size |
 |
 |
1996-06-29
1996-06-29
1996-06-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12279
મુબારક હો તમને, તો તમારી ઇચ્છાઓ
મુબારક હો તમને, તો તમારી ઇચ્છાઓ અમને તો પ્યારી છે અમારી ઇચ્છાઓ, અમારી ઇચ્છાઓ રહી છે ભલે દોડાવતી જીવનમાં સદા એ તો અમને દઈ રહી સદા ગતિ, એ તો અમારા જીવનને નાની કે મોટી જાગી છે જ્યાં, અમારા હૈયાંમાં એ તો થઈ છે કંઈક ફલિત, રહી છે કંઈક ખાલી અમારી ઇચ્છાઓ ટકરાઈ ભલે અન્યની ઇચ્છાઓ સાથે, લાગે છે પ્યારી અમારી ઇચ્છાઓ જઈએ ઘેરાઈ ભલે અમે એમાં તો એવા, છોડીએ નહીં તોયે અમારી ઇચ્છાઓ ભૂલીએ જીવનમાં ઘણું ઘણું, ભૂલીએ ના જીવનમાં કરવી ઇચ્છાઓ રહ્યાં પ્રકાર સદા એ તો બદલતી, રહે સદા નચાવતી અમને અમારી ઇચ્છાઓ જાગી ના જાગી, કદી જાય શમી, જાગે પાછી કોઈ એવી ઇચ્છાઓ રહી અમને આશા નિરાશાઓમાં, ડોલાવતી અમને અમારી ઇચ્છાઓ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mubaraka ho tamane, to tamaari ichchhao
amane to pyari che amari ichchhao, amari ichchhao
rahi che bhale dodavati jivanamam saad e to amane
dai rahi saad gati, e to amara jivanane
nani ke moti jaagi che jyam, amara haiyammam e to
thai che kaik phalita, rahi che kaik khali amari ichchhao
takarai bhale anya ni ichchhao sathe, laage che pyari amari ichchhao
jaie gherai bhale ame ema to eva, chhodie nahi toye amari ichchhao
bhulie jivanamam ghanu ghanum, bhulie na jivanamam karvi ichchhao
rahyam prakara saad e to badalati, rahe saad nachavati amane amari ichchhao
jaagi na jagi, kadi jaay shami, jaage paachhi koi evi ichchhao
rahi amane aash nirashaomam, dolavati amane amari ichchhao
|